

તારી આંખોના પાંપણ એકાએક એ
તારી આંખોના પાંપણ
એકાએક એ રીતે ઢળી ગયા,
જાણે મારા પ્રસ્તાવ પર મને તારા
હસ્તાક્ષર મળી ગયા !!
tari ankhon pampan
ekaek e rite dhali gay,
jane mar prastav par mane tar
hastakshar mali gay !!
Romantic Shayari Gujarati
2 years ago