
ખરો જીવનસાથી એ કહેવાય, જે
ખરો જીવનસાથી એ કહેવાય,
જે તમારી ભગવાન પાસે માંગેલી
WISH પૂરી કરવાની જવાબદારી
પોતાની સમજતો હોય !!
kharo jivanasathi e kahevay,
je tamari bhagavan pase mangeli
wish puri karavani javabadari
potani samajato hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
તને તો હું મારી લીમીટ
તને તો હું મારી
લીમીટ કરતા પણ
વધારે પ્રેમ કરું છું !!
tane to hu mari
limit karata pan
vadhare prem karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
જો તું મને ગમતો પણ
જો તું મને
ગમતો પણ હોઈશ ને,
તો પણ હું આઈ લવ યુ
નહીં જ બોલું !!
jo tu mane
gamato pan hoish ne,
to pan hu I Love You
nahi j bolu !!
Romantic Shayari Gujarati
2 years ago
શુભલાભના ચોઘડિયા જેવી તું, જ્યારથી
શુભલાભના
ચોઘડિયા જેવી તું,
જ્યારથી તને જોઈ વાસ્તુનું
મારે વળી શું કામ !!
shubhalabhana
choghadiya jevi tu,
jyarathi tane joi vastunu
mare vali shun kam !!
Romantic Shayari Gujarati
2 years ago
દિલ અને દિમાગ વચ્ચે થોડાઘણા
દિલ અને દિમાગ
વચ્ચે થોડાઘણા ડખા છે,
પણ તું મને ગમે છે એ વાત
સો ટકા સાચી છે !!
dil ane dimag
vachche thodaghana dakha chhe,
pan tu mane game chhe e vat
so taka sachi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઝઘડો થયા પછી, વાત કરવાની
ઝઘડો થયા પછી,
વાત કરવાની કંઈક
અલગ જ મજા હોય છે !!
zaghado thaya pachhi,
vat karavani kaik
alag j maja hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
Romantic અને Caring Partner મળવું,
Romantic અને
Caring Partner મળવું,
એ નસીબની વાત છે !!
romantic ane
caring partner malavu,
e nasibani vat chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હૃદય પાસે એવા ઘણા સવાલો
હૃદય પાસે એવા
ઘણા સવાલો હોય છે,
જેનો બુદ્ધિ પાસે કોઈ જવાબ
નથી હોતો !!
hraday pase eva
ghan savalo hoy chhe,
jeno buddhi pase koi javab
nathi hoto !!
Romantic Shayari Gujarati
2 years ago
દિવસમાં તને હજારવાર યાદ કરું
દિવસમાં તને
હજારવાર યાદ કરું છું,
હું તને તારાથી પણ વધારે
પ્રેમ કરું છું !!
divasam tane
hajaravar yad karu chhu,
hu tane tarathi pan vadhare
prem karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ તારી સાથે જીવવાનું સપનું
બસ તારી
સાથે જીવવાનું સપનું છે,
ખબર નહીં એ ક્યારે પૂરું થશે !!
bas tari
sathe jivavanu sapanu chhe,
khabar nahi e kyare puru thashe !!
Romantic Shayari Gujarati
2 years ago