
તારી આ ફરાળી આંખો જોઇને,
તારી આ
ફરાળી આંખો જોઇને,
દિલ મારું ઉપવાસી થઇ ગયું !!
tari
farali ankho joine,
dil maru upavasi thai gayu !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી આંખોમાં બીજી કોઈ ખામી
મારી આંખોમાં
બીજી કોઈ ખામી નથી,
આ તો તારા સિવાયનું બધું
ઝાંખું દેખાય છે !!
mari ankhom
biji koi khami nathi,
to tar sivayanu badhu
zankhu dekhay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ તું મારી પાસે હોય,
બસ તું
મારી પાસે હોય,
એથી વિશેષ શું જિંદગી હોય !!
bas tu
mari pase hoy,
ethi vishesh shun jindagi hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
લકી હોય છે એ લોકો,
લકી હોય છે એ લોકો,
જેમના લગ્ન એમના પહેલા
પ્રેમ સાથે થતા હોય છે !!
laki hoy chhe e loko,
jeman lagn eman pahel
prem sathe that hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારાથી સારી તો ચા છે
તારાથી
સારી તો ચા છે મારી,
જે એક ઘૂંટમાં પોતાના
બનાવી લે છે !!
tarathi
sari to ch chhe mari,
je ek ghuntam potan
banavi le chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મોહલ્લાની મોહબ્બત પણ કેવી મજાની
મોહલ્લાની મોહબ્બત
પણ કેવી મજાની હોય છે,
ચાર ઘરની દુરી અને વચ્ચે
સમંદર હોય છે !!
mohallani mohabbat
pan kevi majani hoy chhe,
char gharani duri ane vacche
samandar hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રોબ્લેમ તો ઘણાબધા છે જિંદગીમાં,
પ્રોબ્લેમ તો
ઘણાબધા છે જિંદગીમાં,
પણ તું મારી સાથે છે એટલે
મને ડર નથી !!
problem to
ghanabadh chhe jindagim,
pan tu mari sathe chhe etale
mane dar nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
સપનું ભલે ગમે તે હોય,
સપનું
ભલે ગમે તે હોય,
એ સપનામાં તું
જ હોય છે !!
sapanu
bhale game te hoy,
e sapanam tu
j hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ચોકલેટ કરતા મીઠા તો, તારા
ચોકલેટ
કરતા મીઠા તો,
તારા આ હોઠ છે દિકા !!
cokalet
karat mith to,
tar hoth chhe dik !!
Romantic Shayari Gujarati
2 years ago
દિલ તો કરે છે કે
દિલ તો કરે છે કે
તને ગળે લગાવીને કહી દઉં,
કે તારા વગર રહી તો શકું છું પણ
જીવી નથી શકતો !!
dil to kare chhe ke
tane gale lagavine kahi dau,
ke tar vagar rahi to shaku chhu pan
jivi nathi shakato !!
Romantic Shayari Gujarati
2 years ago