
મન તો કરે છે આ
મન તો
કરે છે આ ઠંડીમાં,
તને ગળે લગાવીને
સુતો રહું !!
man to
kare chhe aa thandima,
tane gale lagavine
suto rahu !!
Romantic Shayari Gujarati
2 years ago
આજે તો એને જોઇને પુનમનો
આજે તો એને
જોઇને પુનમનો ચાંદ
પણ શરમાઈ ગયો,
તો પછી મારી તો
બહુ દૂરની વાત છે !!
aaje to ene
joine punam no chand
pan sharamai gayo,
to pachhi mari to
bahu dur ni vat chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હશે એક ગુલાબનું ફૂલ આપવાનો
હશે એક ગુલાબનું ફૂલ
આપવાનો રીવાજ તમારા માટે,
મારું તો આખું વૃંદાવન ખીલે છે
મારી આ રાધા માટે !!
hashe ek gulab nu ful
aapavano rivaj tamara mate,
maru to aakhu vrundavan khile chhe
mari aa radha mate !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી મનાવવાની કળા એમને એટલી
મારી મનાવવાની કળા
એમને એટલી પસંદ છે,
કે એ વગર કારણે જ
ઘણીવાર રિસાઈ જાય છે !!
mari manavavani kala
emane etali pasand chhe,
ke e vagar karane j
ghanivar risai jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જો રાહ જોવાથી પણ તું
જો રાહ જોવાથી પણ
તું મને મળી જતી હોય,
તો હું આખી જિંદગી તારી
રાહ જોવા તૈયાર છું !!
jo rah jovathi pan
tu mane mali jati hoy,
to hu aakhi jindagi tari
rah jova taiyar chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી ખાલી હથેળીમાં તારો હાથ
મારી ખાલી હથેળીમાં
તારો હાથ આપી દે,
મારી અધુરી રેખાઓ
આપોઆપ ભરાઈ જશે !!
mari khali hathelima
taro hath aapi de,
mari adhuri rekhao
aapo aap bharai jashe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તારી રાહ જોઇશ, કારણ
હું તારી રાહ જોઇશ,
કારણ કે મને તારા સિવાય
બીજું કોઈ નથી જોઈતું !!
hu tari rah joish,
karan ke mane tara sivay
biju koi nathi joitu !!
Romantic Shayari Gujarati
2 years ago
આ મારું દિલ પણ બહુ
આ મારું દિલ પણ
બહુ મનમાની કરવા લાગ્યું છે,
જ્યારથી તને મળ્યું છે મારું તો
કંઈ સાંભળતું જ નથી !!
💑💑💑💑💑💑💑
aa maru dil pan
bahu manamani karava lagyu chhe,
jyar thi tane malyu chhe maru to
kai sambhalatu j nathi !!
💑💑💑💑💑💑💑
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે મારા ક્રશ, તું ખુશ
ઓયે મારા ક્રશ,
તું ખુશ તો હું પણ ખુશ !!
😘😘😘😘😘
oye mara crush,
tu khush to hu pan khush !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
લાખ કોશિશ કરવા છતાં, તું
લાખ કોશિશ કરવા છતાં,
તું મારી સામે હોય તો મારાથી
કંટ્રોલ થતો જ નથી યાર !!
lakh koshish karava chhata,
tu mari same hoy to marathi
control thato j nathi yar !!
Romantic Shayari Gujarati
2 years ago