
નસીબ, સમય અને સગા બધું
નસીબ, સમય અને સગા
બધું બદલાશે તો ચાલશે,
પણ જો તું બદલી જઈશ
તો હું મરી જઈશ !!
nasib, samay ane saga
badhu badalashe to chalashe,
pan jo tu badali jaish
to hu mari jaish !!
Romantic Shayari Gujarati
2 years ago
લગાવી જો ને હોઠે મને
લગાવી જો ને હોઠે
મને પણ ક્યારેક પગલી,
તારી લીપ્સ્ટીક જેટલો જ
હું પણ કોમળ છું !!
lagavi jo ne hothe
mane pan kyarek pagali,
tari lipstick jetalo j
hu pan komal chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી આગળ બેસી તને કાગળ
તારી આગળ
બેસી તને કાગળ લખુ,
જરા નજર મિલાવે તો
આગળ લખુ !!
tari agal
besi tane kagal lakhu,
jara najar milave to
aagal lakhu !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યાં જઈને વટાવું આ લાગણીનો
ક્યાં જઈને વટાવું
આ લાગણીનો કોરો ચેક,
તારા દિલ સિવાય બીજે
ક્યાંય મારું ખાતું નથી !!
ky jaine vatavu
laganino koro check,
tara dil sivay bije
kyany maru khatu nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
એક તું જો પૂછી લે
એક તું જો
પૂછી લે હાલચાલ મારા,
તો ઘરમાં રાખેલી બધી
દવા ફેંકી દઉં !!
ek tu jo
puchhi le hal chal mara,
to ghar ma rakheli badhi
dava fenki dau !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે તને પહેલીવાર ગળે લગાવી,
જયારે તને
પહેલીવાર ગળે લગાવી,
ત્યારે મને સ્વર્ગના સુખનો
એહસાસ થયો !!
jayare tane
pahelivar gale lagavi,
tyare mane svarg na sukh no
ehasas thayo !!
Romantic Shayari Gujarati
2 years ago
પૂછવાની તો હજી વાર છે,
પૂછવાની
તો હજી વાર છે,
પણ એ મને જોઇને
હસી પડયા ને મને
પ્રેમ થઇ ગયો !!
puchhavani
to haji var chhe,
pan e mane joine
hasi padaya ne mane
prem thai gayo !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મારો છે અને મારો
તું મારો છે
અને મારો જ રહેજે,
જો જરા પણ બીજાનો
થયો તો સમજી લેજે
કામથી ગયો તું !!
tu maro chhe
ane maro j raheje,
jo jara pan bijano
thayo to samaji leje
kam thi gayo tu !!
Romantic Shayari Gujarati
2 years ago
મને તારી સાથે વાત કરવી
મને તારી સાથે
વાત કરવી ખુબ ગમે છે,
પછી ભલે વાત કરવા માટે
કંઈ ના હોય !!
mane tari sathe
vat karavi khub game chhe,
pachhi bhale vat karava mate
kai na hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
દોસ્તીના સંબંધથી આગળ વધી ગયા
દોસ્તીના સંબંધથી
આગળ વધી ગયા છીએ,
મને હવે તારાથી પ્રેમ
થવા લાગ્યો છે !!
dostina sambandh thi
aagal vadhi gaya chhie,
mane have tarathi prem
thava lagyo chhe !!
Romantic Shayari Gujarati
2 years ago