

હશે એક ગુલાબનું ફૂલ આપવાનો
હશે એક ગુલાબનું ફૂલ
આપવાનો રીવાજ તમારા માટે,
મારું તો આખું વૃંદાવન ખીલે છે
મારી આ રાધા માટે !!
hashe ek gulab nu ful
aapavano rivaj tamara mate,
maru to aakhu vrundavan khile chhe
mari aa radha mate !!
Romantic Shayari Gujarati
2 years ago