
ઘણા સમયથી તું હાથમાં નથી
ઘણા સમયથી
તું હાથમાં નથી આવ્યો,
હવે હાથમાં આવ એટલે
મુકવો જ નથી !!
ghana samay thi
tu hath ma nathi aavyo,
have hath ma aav etale
mukavo j nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલે મારો Hi નો
પ્રેમ એટલે મારો
Hi નો મેસેજ આવતા,
એ બીજા બધાને Bye કહી દે !!
prem etale maro
hi no message aavata,
e bija badhane bye kahi de !!
Romantic Shayari Gujarati
2 years ago
બહુ મન થાય છે મને,
બહુ મન થાય છે મને,
તને Hug કરીને સુવાનું !!
bahu man thay chhe mane,
tane hug karine suvanu !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમની અમુલ્ય ક્ષણ એટલે, સુતા
પ્રેમની
અમુલ્ય ક્ષણ એટલે,
સુતા હોય ત્યારે એની
Kiss મળે !!
prem ni
amuly kshan etale,
suta hoy tyare eni
kiss male !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેક કોઈની એક સ્માઈલ, પણ
ક્યારેક કોઈની
એક સ્માઈલ,
પણ કહેર મચાવી
જાય છે !!
kyarek koini
ek smile,
pan kaher machavi
jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું અને મારું દિલ, બંને
હું અને મારું દિલ,
બંને પાગલ છીએ
તારા પ્રેમમાં !!
hu ane maru dil,
banne pagal chhie
tara prem ma !!
Romantic Shayari Gujarati
2 years ago
શેરીએ શેરીએ ભાળ રાખું છું,
શેરીએ શેરીએ
ભાળ રાખું છું,
આખી દુનિયા બંધ છે
છતાં પણ હું તારી
સંભાળ રાખું છું !!
sherie sherie
bhal rakhu chhu,
aakhi duniya bandh chhe
chhata pan hu tari
sambhal rakhu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
ભગવાન તને, મારા સિવાય બધાથી
ભગવાન તને,
મારા સિવાય
બધાથી બચાવે !!
😍😍😍😍😍
bhagavan tane,
mara sivay
badhathi bachave !!
😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ તારી સાથે વાતો કરે
કોઈ તારી સાથે વાતો
કરે તો મને ઈર્ષા નથી થતી,
બસ તને ખોવાનો ડર
સતાવ્યા કરે છે !!
koi tari sathe vato
kare to mane irsha nathi thati,
bas tane khovano dar
satavya kare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે હું ખુબ દુખી હોઉં
જયારે હું ખુબ
દુખી હોઉં ત્યારે મને
બીજું કંઈ જ નથી જોઈતું,
બસ તારું એક Hug
જ કાફી છે !!
jayare hu khub
dukhi hou tyare mane
biju kai j nathi joitu,
bas taru ek hug
j kafi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago