
મારી જિંદગીની સૌથી ખુશીની એ
મારી જિંદગીની સૌથી
ખુશીની એ ક્ષણ હતી,
જયારે મને ખબર પડી કે
તું મને જ પ્રેમ કરે છે !!
mari jindagini sauthi
khushini e kshan hati,
jayare mane khabar padi ke
tu mane j prem kare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
દરિયા કરતા પણ ઊંડો થઇ
દરિયા કરતા પણ
ઊંડો થઇ ગયો છે,
મને પ્રેમ તારી સાથે !!
dariya karata pan
undo thai gayo chhe,
mane prem tari sathe !!
Romantic Shayari Gujarati
2 years ago
ભીડ હજારોની હોય કે પછી
ભીડ હજારોની
હોય કે પછી લાખોની,
તને જોવાની ઈચ્છા મને
હંમેશા રહે છે !!
bhid hajaroni
hoy ke pachhi lakhoni,
tane jovani ichchha mane
hammesha rahe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે એની રીમઝીમ સી મુસ્કાન
જયારે એની રીમઝીમ
સી મુસ્કાન જોવ છું,
ખરેખર સવાર એમની
થાય છે પણ દિવસ મારો
ઉગી જાય છે !!
jayare eni rimzim
si muskan jov chhu,
kharekhar savar emani
thay chhe pan divas maro
ugi jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આમ તો ઘણી ફરિયાદો છે
આમ તો ઘણી
ફરિયાદો છે તમારાથી,
પણ પ્રેમ તો એનાથી પણ
વધુ છે તમારાથી !!
aam to ghani
fariyado chhe tamarathi,
pan prem to enathi pan
vadhu chhe tamarathi !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે ગાંડી લગ્ન કરવા છે
ઓયે ગાંડી
લગ્ન કરવા છે કે,
ઉપાડીને લઇ જાઉં
હવે તને ?
oye gandi
lagn karava chhe ke,
upadine lai jau
have tane?
Romantic Shayari Gujarati
2 years ago
કાનુડાને જેટલું માખણ વહાલું છે,
કાનુડાને જેટલું
માખણ વહાલું છે,
એ જ રીતે તમે મને
વહાલા છો !!
kanudane jetalu
makhan vahalu chhe,
e j rite tame mane
vahala chho !!
Romantic Shayari Gujarati
2 years ago
આખું જગ બે પળ માટે
આખું જગ
બે પળ માટે રોકાઈ ગયું,
જયારે સવાર સવારમાં તમારું
મુખડું દેખાઈ ગયું !!
aakhu jag
be pal mate rokai gayu,
jayare savar savar ma tamaru
mukhadu dekhai gayu !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી સાથે વધારે પ્રેમથી વાત
મારી સાથે વધારે
પ્રેમથી વાત ના કર્યા કરો,
મારું આ નાદાન દિલ
પ્રેમ કરી બેસશે તમને !!
mari sathe vadhare
prem thi vat na karya karo,
maru aa nadan dil
prem kari besashe tamane !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જો રહે મારા પ્રેમમાં
તું જો રહે મારા પ્રેમમાં
અવિરત ઓનલાઈન,
તો કરી દઉં તારા નામ
પર આ વેલેન્ટાઇન !!
🌹🌹હેપ્પી વેલેન્ટાઇન ડે🌹🌹
tu jo rahe mara prem ma
avirat online,
to kari dau tara nam
par aa velentin !!
🌹🌹heppy velentin day🌹🌹
Romantic Shayari Gujarati
2 years ago