જયારે હું ખુબ દુખી હોઉં
જયારે હું ખુબ
દુખી હોઉં ત્યારે મને
બીજું કંઈ જ નથી જોઈતું,
બસ તારું એક Hug
જ કાફી છે !!
jayare hu khub
dukhi hou tyare mane
biju kai j nathi joitu,
bas taru ek hug
j kafi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago