
મારા શ્વાસ ક્યારેક તો પુરા
મારા શ્વાસ ક્યારેક
તો પુરા થઇ જ જશે,
બસ ત્યાં સુધી તો તારો
સાથ આપજે મને !!
mara shvas kyarek
to pura thai j jashe,
bas tya sudhi to taro
sath aapaje mane !!
Romantic Shayari Gujarati
2 years ago
એટલો પણ શણગાર ના કર
એટલો પણ
શણગાર ના કર દીકુ,
કે અરીસાની જ નજર
લાગી જાય !!
etalo pan
shanagar na kar diku,
ke arisani j najar
lagi jay !!
Romantic Shayari Gujarati
2 years ago
ગુલાબ મારે નથી જોઈતું જે
ગુલાબ મારે નથી જોઈતું
જે સાંજે કરમાઈ જાય,
જો આપવું જ હોય તો દિલ આપ
ક્યારેય કરમાવા નહીં દઉં !!
gulab mare nathi joitu
je sanje karamai jay,
jo aapavu j hoy to dil aap
kyarey karamava nahi dau !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમ સાથે મારે 36 નો
પ્રેમ સાથે મારે
36 નો આંકડો હતો,
ખબર નહીં કેમ પણ
તને જોતા જ 143
નો થઇ ગયો !!
prem sathe mare
36 no aankado hato,
khabar nahi kem pan
tane jota j 143
no thai gayo !!
Romantic Shayari Gujarati
2 years ago
એક દિવસ આપણો સંબંધ પણ
એક દિવસ આપણો
સંબંધ પણ બદલાઈ જશે,
GF_BF માંથી HASBUND
-WIFE બની જઈશું !!
ek divas aapano
sambandh pan badalai jashe,
gf_bf manthi hasbund
wife bani jaishu !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી એક જ ઈચ્છા છે,
મારી એક જ ઈચ્છા છે,
બહુ જલ્દી તું મારા જીવનમાં
પણ હોય માત્ર સપનાઓમાં નહીં !!
mari ek j ichchha chhe,
bahu jaldi tu mara jivan ma
pan hoy matr sapanaoma nahi !!
Romantic Shayari Gujarati
2 years ago
એક વાતની તને ખબર છે
એક વાતની
તને ખબર છે દિકા ?
ગુસ્સામાં તું વધારે #Cute
લાગે છે !!
ek vat ni
tane khabar chhe dika?
gussama tu vadhare #cute
lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી લટકતી લટને સમજાવ કેટલી
તારી લટકતી
લટને સમજાવ કેટલી
ખટપટ કરે છે,
એને જોઇને મને તારી પાસે
આવવાની ઈચ્છા થઇ
જાય છે !!
tari latakati
lat ne samajav ketali
khatapat kare chhe,
ene joine mane tari pase
aavavani ichchha thai
jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જેટલો પ્રેમ ડોરેમોન નોબિતાથી કરે
જેટલો પ્રેમ
ડોરેમોન નોબિતાથી કરે છે,
બસ તારો એટલો જ પ્રેમ
મને જોઈએ છે !!
jetalo prem
doremon nobitathi kare chhe,
bas taro etalo j prem
mane joie chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એક ચા અને એક તું
એક ચા અને
એક તું આ બંને આદત,
જિંદગીભર છૂટશે નહીં
મારાથી !!
ek cha ane
ek tu aa banne aadata,
jindagibhar chhutashe nahi
marathi !!
Romantic Shayari Gujarati
2 years ago