Teen Patti Master Download
જયારે પણ કંઇક માંગવાની વાત

જયારે પણ કંઇક
માંગવાની વાત આવે,
ત્યારે હંમેશા મને તું જ
યાદ આવે છે !!

jayare pan kaik
mangavani vat aave,
tyare hammesha mane tu j
yad aave chhe !!

મનોમન હું તો ગાંડો થઇ

મનોમન હું
તો ગાંડો થઇ ગયો,
જયારે એણે સામેથી કહ્યું
કે Kiss ક્યારે કરવી છે !!

manoman hu
to gando thai gayo,
jayare ene samethi kahyu
ke kiss kyare karavi chhe !!

તને ખબર ના પડે એમ,

તને ખબર ના પડે એમ,
તને જોવાની અને ચાહવાની
મજા જ કંઇક અલગ છે !!

tane khabar na pade em,
tane jovani ane chahavani
maja j kaik alag chhe !!

બસ એ દિવસ હવે જલ્દી

બસ એ દિવસ
હવે જલ્દી આવે,
બે હાથ ફેલાવું ને
બાહોમાં તું આવે !!

bas e divas
have jaldi aave,
be hath felavu ne
bahoma tu aave !!

હું કાયમ Hi લખીશ, અને

હું કાયમ Hi લખીશ,
અને તું કાયમ Bye લખજે,
પણ ઓ મારી ઢીંગલી આટલી
વાત તો કાયમ કરજે !!

hu kayam hi lakhish,
ane tu kayam bye lakhaje,
pan o mari dhingali aatali
vat to kayam karaje !!

તારા હાથની ચા ! આ દુખતું

તારા હાથની ચા !
આ દુખતું માથું પણ કેવી
અજીબ જીદ લઈને બેઠું છે !!

tar hath ni cha !
aa dukhatu mathu pan kevi
ajib jid laine bethu chhe !!

મને ડાયાબીટીસ કોઈ #સ્વીટથી નહીં

મને ડાયાબીટીસ
કોઈ #સ્વીટથી નહીં થાય,
પણ તારી #કિસ્સીથી
થશે એ પાક્કું છે !!

mane diabetes
koi #sweet hi nahi thay,
pan tari #kissi thi
thashe e pakku chhe !!

તડકામાં ઉભા હોય આપણે બંને

તડકામાં ઉભા
હોય આપણે બંને
એવું મારું ડ્રીમ હોય,
હું બનું આઈસ અને
તું મારી ક્રીમ હોય !!

tadakama ubha
hoy aapane banne
evu maru dream hoy,
hu banu ice ane
tu mari cream hoy !!

બસ તું મારા પરિચયમાં આવી

બસ તું મારા
પરિચયમાં આવી જા,
પછી રેશનકાર્ડમાં નામ
લાવવાની જવાબદારી મારી !!

bas tu mara
parichay ma aavi ja,
pachhi reshan kard ma nam
lavavani javabadari mari !!

ભગવાન પાસે બસ એક જ

ભગવાન પાસે બસ
એક જ દુવા માંગુ છું,
હું તમને દરરોજ
જોવા માંગુ છું !!

bhagavan pase bas
ek j duva mangu chhu,
hu tamane dararoj
jova mangu chhu !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.