
ખબર નહીં મને હક છે
ખબર નહીં
મને હક છે કે નહીં,
પણ સારું લાગે છે આમ
પાગલોની જેમ તારી
ચિંતા કરવાનું !!
khabar nahi
mane hak chhe ke nahi,
pan saru lage chhe aam
pagaloni jem tari
chinta karavanu !!
Romantic Shayari Gujarati
2 years ago
તને ચાંદનો દરજ્જો આપવા હું
તને ચાંદનો દરજ્જો
આપવા હું તૈયાર છું,
જો તું મારા ઘરનો દીવો
બનીને આવે તો !!
tane chand no darajjo
aapava hu taiyar chhu,
jo tu mara ghar no divo
banine aave to !!
Romantic Shayari Gujarati
2 years ago
સાચવું છું રોજ મારી જાતને
સાચવું છું રોજ
મારી જાતને તારા માટે,
કોઈક છે એવું જે જીવે છે
ફક્ત મારા માટે !!
sachavu chhu roj
mari jatane tara mate,
koik chhe evu je jive chhe
fakt mara mate !!
Romantic Shayari Gujarati
2 years ago
ઉત્સવોની રાહ હું જોતો નથી,
ઉત્સવોની
રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે
તહેવાર છે !!
utsavoni
rah hu joto nathi,
tu male chhe etale
tahevar chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમ નુ ઔષધ શોધાય તો
પ્રેમ નુ ઔષધ
શોધાય તો ઠીક છે,
બાકી પ્રિયતમના સ્પર્શ
જેવો કોઇ મલમ નથી હોતો !!
prem nu aushadh
shodhay to thik chhe,
baki priyatam na sparsh
jevo koi malam nathi hoto !!
Romantic Shayari Gujarati
2 years ago
તું બહુ ભાગ્યશાળી છે, કેમ
તું બહુ ભાગ્યશાળી છે,
કેમ કે તારી પાસે હું છું
જિંદગીભર માટે !!
tu bahu bhagyashali chhe,
kem ke tari pase hu chhu
jindagibhar mate !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ તું ફક્ત મારી
ઓયે પાગલ
તું ફક્ત મારી છે,
આજે કાલે અને
હંમેશા માટે !!
oye pagal
tu fakt mari chhe,
aaje kale ane
hammesha mate !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ બીજાને હોય કે ના
કોઈ બીજાને
હોય કે ના હોય,
પણ મને તારી બહુ
જરૂર છે દિકા !!
koi bijane
hoy ke na hoy,
pan mane tari bahu
jarur chhe dika !!
Romantic Shayari Gujarati
2 years ago
મારો પણ સમય આવશે, જયારે
મારો પણ સમય આવશે,
જયારે મારા વાળી મને પણ
Hug કરીને સુવડાવશે !!
maro pan samay aavashe,
jayare mara vali mane pan
hug karine suvadavashe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જો મારી સાથે છો,
તું જો મારી સાથે છો,
તો બીજી કોઈ ખ્વાહીશ
નથી મારી !!
tu jo mari sathe chho,
to biji koi khvahish
nathi mari !!
Romantic Shayari Gujarati
2 years ago