
મારી પ્રત્યે એની ફિકર જ
મારી પ્રત્યે એની
ફિકર જ બતાવી દે છે,
કે એ પાગલ કેટલો
પ્રેમ કરે છે મને !!
mari pratye eni
fikar j batavi de chhe,
ke e pagal ketalo
prem kare chhe mane !!
Romantic Shayari Gujarati
2 years ago
તને ખોવાનો ડર લાગે છે,
તને ખોવાનો
ડર લાગે છે,
અને આ વાત તને
કહેવાનો પણ !!
tane khovano
dar lage chhe,
ane aa vat tane
kahevano pan !!
Romantic Shayari Gujarati
2 years ago
મને તારાથી વાત કરવાની એટલી
મને તારાથી વાત
કરવાની એટલી આદત છે,
કલાક વાત ના થાય તો
વર્ષ જેવું લાગે છે મને !!
mane tarathi vat
karavani etali aadat chhe,
kalak vat na thay to
varsh jevu lage chhe mane !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે ઢીંગલી તું ગમે એટલો
ઓયે ઢીંગલી તું
ગમે એટલો ભાવ ખા,
લાઈન તો હું તને જ મારીશ !!
oye dhingali tu
game etalo bhav kha,
line to hu tane j marish !!
Romantic Shayari Gujarati
2 years ago
જોવા માટે તો મેદાનમાં હજારો
જોવા માટે તો મેદાનમાં
હજારો ભરી હતી સાહેબ,
પણ અમારી નજરોમાં તો એક
એ ઢીંગલી જ પરી હતી !!
jova mate to medan ma
hajaro bhari hati saheb,
pan amari najaroma to ek
e dhingali j pari hati !!
Romantic Shayari Gujarati
2 years ago
હવે તો વરસાદ પણ આવી
હવે તો વરસાદ
પણ આવી ગયો પાગલ,
ખબર નહીં તું ક્યારે આવીશ
સાથે પલળવા માટે !!
have to varasad
pan aavi gayo pagal,
khabar nahi tu kyare aavish
sathe palalava mate !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈને મારી રાધા મળે તો
કોઈને મારી
રાધા મળે તો કહેજો,
કે કાને ફોટો અપલોડ
કર્યો છે જોઈ લે !!
koine mari
radha male to kahejo,
ke kane photo upload
karyo chhe joi le !!
Romantic Shayari Gujarati
2 years ago
જઈને સમુદ્ર કિનારે તું પોતાના
જઈને સમુદ્ર કિનારે તું
પોતાના હાથમાં પાણી ઉઠાવજે,
જેટલું ઉઠાવી શકે એ તારી ચાહત
અને ના ઉઠાવી શકે એટલી
મારી મોહબ્બત !!
jaine samudr kinare tu
potana hath ma pani uthavaje,
jetalu uthavi shake e tari chahat
ane na uthavi shake etali
mari mohabbat !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મારામાં અનહદ અને હું
તું મારામાં અનહદ
અને હું તારામાં બેહદ,
બસ આ જ આપણા
પ્રેમની સરહદ !!
tu marama anahad
ane hu tarama behad,
bas aa j aapana
prem ni sarahad !!
Romantic Shayari Gujarati
2 years ago
જોઈ મને તારી આંખો શરમાઈને
જોઈ મને તારી આંખો
શરમાઈને નમતી હતી,
કેવી રીતે કહું એ પળ મને
બહુ ગમતી હતી !!
joi mane tari aankho
sharamaine namati hati,
kevi rite kahu e pal mane
bahu gamati hati !!
Romantic Shayari Gujarati
2 years ago