
તારો મેસેજ જોઇને મારા મોઢા
તારો મેસેજ જોઇને
મારા મોઢા પર આવતું સ્માઈલ,
એક દિવસ મને ઘરેથી કઢાવીને
જ માનશે એવું લાગે છે !!
taro message joine
mara modha par avatu smile,
ek divas mane gharethi kadhavine
j manashe evu lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તમારા રૂપ વિશે જ ચર્ચા
તમારા રૂપ
વિશે જ ચર્ચા કરું,
પણ તમે જ કહો કે
શરૂઆત ક્યાંથી કરું !!
tamara rup
vishe j charch karu,
pan tame j kaho ke
sharuat kyanthi karu !!
Romantic Shayari Gujarati
2 years ago
કેમ ભૂલું હું તને, તું
કેમ ભૂલું હું તને,
તું વળી ક્યાં કોઈ કિસ્સો છે,
તું તો મારા હૃદયનો એક
મોટો હિસ્સો છે !!
kem bhulu hu tane,
tu vali kya koi kisso chhe,
tu to mara hr̥dayano ek
moto hisso chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પછી ઊંઘ ક્યાંથી આવે મને
પછી ઊંઘ
ક્યાંથી આવે મને
તને ભૂલી જવાનું
સપનું આવ્યું હતું !!
pachhi ungh
kyanthi ave mane
tane bhuli javanu
sapanu avyu hatu !!
Romantic Shayari Gujarati
2 years ago
ભલે મારી પાસે વાતો કરવા
ભલે મારી પાસે
વાતો કરવા માટે કંઈ ના હોય,
પણ મને તારી સાથે બોલ બોલ
કરવું બહુ ગમે છે !!
bhale mari pase
vato karava mate kai na hoy,
pan mane tari sathe bol bol
karavu bahu game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
થીજેલી ઠંડીમાં હુંફાળો એક ખ્યાલ
થીજેલી ઠંડીમાં
હુંફાળો એક ખ્યાલ આપ,
રહેવા દે શાલ તારી જ પાસે મને
એક ઉષ્મા ભરેલું વહાલ આપ !!
thijeli thandima
humfalo ek khyal aap,
raheva de shal tari j pase mane
ek ushma bharelu vahal aap !!
Romantic Shayari Gujarati
2 years ago
આ આંખોને તારી એક ઝલક
આ આંખોને તારી
એક ઝલક મળી જાય છે,
દિવસ ભલે કોઈપણ હોય
તહેવાર બની જાય છે !!
aa ankhone tari
ek zalak mali jay chhe,
divas bhale koipan hoy
tahevar bani jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
નારાજગી પણ બહુ વહાલી વસ્તુ
નારાજગી પણ
બહુ વહાલી વસ્તુ છે,
થોડી જ પળોમાં પ્રેમને
બમણો કરી નાખે છે !!
narajagi pan
bahu vahali vastu chhe,
thodi j paloma premane
bamano kari nakhe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
સમય મારો હોય કે ના
સમય મારો
હોય કે ના હોય,
પણ હું હંમેશા માટે
તારો જ છું !!
samay maro
hoy ke na hoy,
pan hu hammesha mate
taro j chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
ફોન ભલે એ Mi નો
ફોન ભલે એ
Mi નો આપે મને,
પણ પ્રેમ iPhone જેવો
કરે એવો પતિ જોઈએ !!
phon bhale e
mi no ape mane,
pan prem iphone jevo
kare evo pati joie !!
Romantic Shayari Gujarati
2 years ago