Teen Patti Master Download
જીવનમાં કોઈકનો સાથ હોવો પણ

જીવનમાં કોઈકનો
સાથ હોવો પણ જરૂરી છે,
કેમ કે એકલી રહેલી ચાવી
ક્યારેક ખોવાઈ જાય છે !!

jivanama koikano
sath hovo pan jaruri chhe,
kem ke ekali raheli chavi
kyarek khovai jay chhe !!

એકવાર કોઈની આદત પડી જાય

એકવાર કોઈની
આદત પડી જાય પછી
એના વગર ક્યાંય મજા
નથી આવતી !!

ekavar koini
aadat padi jay pachhi
ena vagar kyany maja
nathi avati !!

ગુસ્સો તો ખાલી ક્ષણભર માટે

ગુસ્સો તો ખાલી
ક્ષણભર માટે હોય છે,
પ્રેમ તો આખી જિંદગી
રહેશે તારી સાથે !!

gusso to khali
kshanabhar mate hoy chhe,
prem to akhi jindagi
raheshe tari sathe !!

કોણ કહે છે કે શોખ

કોણ કહે છે કે શોખ અને
જીદ ફક્ત માંબાપ પુરાકરે છે,
જો પતિ સારો હોય તો શોખ પુરા
થાય છે અને જીદ પણ !!

kon kahe chhe ke shokh ane
jid fakt ma-bap purakare chhe,
jo pati saro hoy to shokh pura
thay chhe ane jid pan !!

જેટલી વાર તને જોઉં એટલીવાર

જેટલી વાર તને
જોઉં એટલીવાર ભગવાન
પાસે એક જ પ્રાર્થના કરું છું કે
આને હંમેશા ખુશ રાખજો !!

jetali var tane
jou etalivar bhagavan
pase ek j prarthan karu chhu ke
aane hammesha khush rakhajo !!

શું ફાયદો તારા આવા મસ્ત

શું ફાયદો તારા
આવા મસ્ત ગુલાબી હોઠનો,
એક કિસ્સી તો તારાથી
દેવાતી નથી !!

shu fayado tara
aava mast gulabi hothano,
ek kissi to tarathi
devati nathi !!

અસલી મર્દ એ છે, જે

અસલી મર્દ એ છે,
જે છોકરીને OYO માં નહીં
ઘરે લઈને જાય !!

asali mard e chhe,
je chhokarine oyo ma nahi
ghare laine jay !!

લગ્ન પછી મારું બરાબર ધ્યાન

લગ્ન પછી મારું
બરાબર ધ્યાન રાખજે હો,
બાકી મારી મારીને તારા
હાડકા તોડી નાખીશ !!

lagn pachhi maru
barabar dhyan rakhaje ho,
baki mari marine tara
hadaka todi nakhish !!

તમે મારા છો, બસ વાત

તમે મારા છો,
બસ વાત પૂરી !!

tame mara chho,
bas vaat puri !!

થોડો થોડો કરીને બધું વધારે

થોડો થોડો કરીને
બધું વધારે પ્રેમ થઇ
ગયો છે તારી સાથે !!

thodo thodo karine
badhu vadhare prem thai
gayo chhe tari sathe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.