
બહુ ખુશનસીબ હોય છે એ
બહુ ખુશનસીબ હોય છે
એ લોકો જેમના એરેન્જ મેરેજ પણ
પસંદગીની વ્યક્તિ સાથે થાય છે !!
bahu khushanasib hoy chhe
e loko jeman arranged marriage pan
pasandagini vyakti sathe thay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મનપસંદ વ્યક્તિ સાથેની બે વાતો
મનપસંદ વ્યક્તિ
સાથેની બે વાતો પણ
દિવસભર ખુશ રહેવા
માટે કાફી છે !!
manapasand vyakti
satheni be vato pan
divasabhar khush raheva
mate kafi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે જયારે જોવું તારી ડીપી,
જયારે જયારે
જોવું તારી ડીપી,
મન થાય છે કે આપી
દઉં એક પપ્પી !!
jayare jayare
jovu tari dp,
man thay chhe ke aapi
dau ek pappi !!
Romantic Shayari Gujarati
2 years ago
મારે કોઈ એવું વ્યક્તિ જોઈએ,
મારે કોઈ
એવું વ્યક્તિ જોઈએ,
જે ફક્ત મારી સાથે જ
વાતો કરે !!
mare koi
evu vyakti joie,
je fakt mari sathe j
vato kare !!
Romantic Shayari Gujarati
2 years ago
આપણા સંબંધની એ ખાસિયત છે
આપણા સંબંધની
એ ખાસિયત છે કે તે મને
હું જેવો છું એવો Accept કર્યો છે !!
apana sambandhani
e khasiyat chhe ke te mane
hu jevo chhu evo accept karyo chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મને મીઠામાં ચોકલેટ નહીં, તારા
મને મીઠામાં
ચોકલેટ નહીં,
તારા હોઠ વધારે
ગમે છે દિકા !!
mane mitham
chokalet nahi,
tar hoth vadhare
game chhe dika !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમમાં છોકરીઓ પોતાની જાતને બદલી
પ્રેમમાં છોકરીઓ પોતાની
જાતને બદલી નાખે એ સામાન્ય છે,
પણ ખુશનસીબ હોય છે એ છોકરી જેના
પ્રેમમાં છોકરો પોતાનેબદલી દે છે !!
premama chhokario potani
jatane badali nakhe e samany chhe,
pan khushanashib hoy chhe e chhokari jena
premama chhokaro potane badali de chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બધું બહુ સરસ હોય છે,
બધું બહુ સરસ હોય છે,
જયારે તું મારી સાથે હોય છે !!
badhu bahu saras hoy chhe,
jayare tu mari sathe hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું સાથે હોય ત્યારે, મને
તું સાથે હોય ત્યારે,
મને કંઈક અલગ જ
ખુશી મળે છે !!
tu sathe hoy tyare,
mane kaik alag j
khushi male chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું રાજનીતિ જરાય નથી જાણતો,
હું રાજનીતિ
જરાય નથી જાણતો,
પણ મને એટલી ખબર છે કે
મારી સરકાર તું છે !!
hu rajaniti
jaray nathi janato,
pan mane etali khabar chhe ke
mari sarakar tu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago