
તું મને એટલી ગમે છે,
તું મને એટલી ગમે છે,
કે તારા વગર મને
બીજું કંઈ નથી ગમતું !!
tu mane etali game chhe,
ke tara vagar mane
biju kai nathi gamatu !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા વગરનો હું એટલે, ઈન્ટરનેટ
તારા વગરનો હું એટલે,
ઈન્ટરનેટ વગરનો ફોન !!
tara vagarano hu etale,
internet vagar no phone !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ સાંભળ, તારું #ડીપી
ઓયે પાગલ સાંભળ,
તારું #ડીપી કાતિલ
છે આજે !!
oye pagal sambhal,
taru #dp katil
chhe aaje !!
Romantic Shayari Gujarati
2 years ago
મને તારાથી પ્રેમ છે, અને
મને તારાથી પ્રેમ છે,
અને હંમેશા રહેશે !!
mane tarathi prem chhe,
ane hammesha raheshe !!
Romantic Shayari Gujarati
2 years ago
આમ તો ઘણો મજબુત છું,
આમ તો
ઘણો મજબુત છું,
બસ તને ખોવાથી ડરું છું !!
aam to
ghano majabut chhu,
bas tane khovathi daru chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
હવે તો મિત્રો પણ તારા
હવે તો મિત્રો પણ તારા
નામથી હેરાન કરે છે મને,
આવી પ્રેમાળ નજરોથી
ના જોવો મને !!
have to mitro pan tara
nam thi heran kare chhe mane,
aavi premal najarothi
na jovo mane !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યુટ તો તું એટલી છે
ક્યુટ તો તું એટલી છે ને,
કે મન થાય તારા ગાલ પર
એક બટકું ભરી લઉં !!
cute to tu etali chhe ne,
ke man thay tar gal par
ek bataku bhari lau !!
Romantic Shayari Gujarati
2 years ago
ફલર્ટ કરતા મને આવડતું જ
ફલર્ટ કરતા
મને આવડતું જ નથી,
બસ તને જોઇને નિયત
બગડી જાય છે !!
flirt karata
mane aavadatu j nathi,
bas tane joine niyat
bagadi jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા દિલની ચિંતા કરવાનું છોડી
મારા દિલની
ચિંતા કરવાનું છોડી દે,
એ તારું છે ને હંમેશા
તારું જ રહેશે !!
mara dil ni
chinta karavanu chhodi de,
e taru chhe ne hammesha
taru j raheshe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે દિકા તું મારી POWERBANK
ઓયે દિકા
તું મારી POWERBANK છે,
જયારે પણ LOW FEEL કરું ને
ત્યારે તારી સ્માઈલ મને
ચાર્જ કરી દે છે !!
oye dika
tu mari powerbank chhe,
jayare pan low feel karu ne
tyare tari smile mane
charge kari de chhe !!
Romantic Shayari Gujarati
2 years ago