
જીભને તું બીજા ધંધે લગાડી
જીભને તું
બીજા ધંધે લગાડી દે,
આંખો તારી સારી રીતે
વાત કરી લે છે !!
jibh ne tu
bija dhandhe lagadi de,
aankho tari sari rite
vat kari le chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા ચહેરાની હસી, મને મારી
તારા ચહેરાની હસી,
મને મારી જિંદગી કરતા પણ
વધારે વહાલી લાગે છે !!
tara chaherani hasi,
mane mari jindagi karata pan
vadhare vahali lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એના બધા દુખોને, રસ્તો મારો
એના બધા દુખોને,
રસ્તો મારો બતાવજે
ભગવાન !!
ena badha dukhone,
rasto maro batavaje
bhagavan !!
Romantic Shayari Gujarati
2 years ago
ઉઠતી નથી બીજા કોઈ તરફ
ઉઠતી નથી બીજા
કોઈ તરફ નજર મારી,
પસંદ કરી ગઈ છે કોઈની
નજર મને !!
uthati nathi bija
koi taraf najar mari,
pasand kari gai chhe koini
najar mane !!
Romantic Shayari Gujarati
2 years ago
કદી જોઈ છે પોતાની જાતને
કદી જોઈ છે
પોતાની જાતને અરીસામાં,
તું તારી ઓછી અને મારી
વધારે દેખાય છે !!
kadi joi chhe
potani jat ne arisama,
tu tari ochhi ane mari
vadhare dekhay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જ મારો અંત અને
તું જ મારો અંત
અને તું જ મારી શરૂઆત,
બસ આનાથી વધારે શું કરું
મારા પ્રેમની રજૂઆત !!
tu j maro ant
ane tu j mari sharuat,
bas anathi vadhare shu karu
mara prem ni rajuat !!
Romantic Shayari Gujarati
2 years ago
કાશ તું ક્યારેક પૂછે તું
કાશ તું ક્યારેક
પૂછે તું મારો શું લાગે ?
હું ગળે લગાવું અને
કહું "બધું જ" !!
kash tu kyarek
puchhe tu maro shu lage?
hu gale lagavu ane
kahu"badhu j" !!
Romantic Shayari Gujarati
2 years ago
તારું અને મારું મળવું છે
તારું અને મારું
મળવું છે કંઇક આવું,
જાણે જમીનનું તરસવું
અને આભનું વરસવું !!
taru ane maru
malavu chhe kaik aavu,
jane jamin nu tarasavu
ane abh nu varasavu !!
Romantic Shayari Gujarati
2 years ago
ખુશી કોને કહેવાય ખબર છે ?
ખુશી કોને
કહેવાય ખબર છે ?
એ વ્યક્તિનો પ્રેમ મેળવવો
જેને તમે પ્રેમ કરો છો !!
khushi kone
kahevay khabar chhe?
e vyaktino prem melavavo
jene tame prem karo chho !!
Romantic Shayari Gujarati
2 years ago
શું એવું ના થઇ શકે ?
શું એવું ના થઇ શકે ?
હું તને પ્રપોઝ કરું અને
તું મને ગળે લગાવી લે !!
shu evu na thai shake?
hu tane propose karu ane
tu mane gale lagavi le !!
Romantic Shayari Gujarati
2 years ago