Teen Patti Master Download
બહુ જ સારું લાગે, જયારે

બહુ જ સારું લાગે,
જયારે તું ખાલી મારી જોડે જ
વાત કરવા માટે ONLINE આવે !!

bahu j saru lage,
jayare tu khali mari jode j
vat karava mate online aave !!

હા થાય છે જલન મને,

હા થાય છે જલન મને,
કેમ કે હું તને કોઈ બીજા સાથે
નથી જોઈ શકતો !!

ha thay chhe jalan mane,
kem ke hu tane koi bija sathe
nathi joi shakato !!

અમુક વખતે કંઇક અમુલ્ય મળી

અમુક વખતે
કંઇક અમુલ્ય મળી જાય,
પછી એમ લાગે કે હવે કશું
ના મળે તોય વાંધો નથી !!

amuk vakhate
kaik amuly mali jay,
pachhi em lage ke have kashu
na male toy vandho nathi !!

એવા બનો કે એ તમને

એવા બનો કે એ
તમને ખોવાથી ડર,
તમે એને ખોવાથી નહીં !!

eva bano ke e
tamane khovathi dar,
tame ene khovathi nahi !!

તારું ધ્યાન રાખ્યા કર, તું

તારું ધ્યાન રાખ્યા કર,
તું ખાલી તારો જ નહીં પણ
હવેથી મારો પણ છે !!

taru dhyan rakhya kar,
tu khali taro j nahi pan
havethi maro pan chhe !!

આટલી બધી નોટિફિકેશનની ભીડમાં પણ,

આટલી બધી
નોટિફિકેશનની ભીડમાં પણ,
મારી નજર ફક્ત તારા જ
નામની શોધમાં હોય છે !!

aatali badhi
notification ni bhid ma pan,
mari najar fakt tara j
nam ni shodh ma hoy chhe !!

યાદોના કીસ્સામાં તમે છો વાતોના

યાદોના કીસ્સામાં તમે છો
વાતોના હિસ્સામાં તમે છો,
જિંદગીની શરૂઆતમાં તો નહોતા
મળ્યા પણ જિંદગીના અંતમાં
સાથ તમે જ છો !!

yadona kissama tame chho
vaton hissam tame chho,
jindagini sharuat ma to nahota
malya pan jindagina ant ma
sath tame j chho !!

બીજું બધું હું કાંઈ ન

બીજું બધું હું કાંઈ ન
જાણું હું તો એટલું જાણું,
બે હોઠોનું સ્મિત એટલે
લીલુંછમ ચોમાસું !!
🍄🍄🍄🍄🍄🍄🍄

biju badhu hu kai na
janu hu to etalu janu,
be hothonu smit etale
lilu chham chomasu !!
🍄🍄🍄🍄🍄🍄🍄

એ દીકુ ! એક તું જ

એ દીકુ ! એક તું જ એવી છો
જેની સાથે દરેક સેકન્ડે પ્રેમ થાય છે,
બાકી દિલ પાસેથી પસાર થઈને
તો ઘણી ચાલી જાય છે !!

e diku! ek tu j evi chho
jeni sathe darek second e prem thay chhe,
baki dil pasethi pasar thaine
to ghani chali jay chhe !!

મન કરે છે, બસ તને

મન કરે છે,
બસ તને જોયા જ કરું !!
😊😊😊😊😊

man kare chhe,
bas tane joya j karu !!
😊😊😊😊😊

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.