હું આખી દુનિયા સાથે લડી
હું આખી
દુનિયા સાથે લડી લઈશ,
પણ તને મારી જિંદગીમાંથી
જવા નહીં દઉં !!
hu aakhi
duniya sathe ladi laish,
pan tane mari jindagimanthi
java nahi dau !!
Romantic Shayari Gujarati
3 years ago
એવું નથી કે તારી જરૂર
એવું નથી કે તારી
જરૂર છે એટલે તું ગમે છે,
પણ મને તું ગમે છે એટલે
તારી જરૂર છે !!
evu nathi ke tari
jarur chhe etale tu game chhe,
pan mane tu game chhe etale
tari jarur chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કેવી રીતે શક કરું એના
કેવી રીતે
શક કરું એના પ્રેમ પર,
લાઈટ ના હોય તો એ મીણબત્તી
લઈને વિડીયો કોલ કરે છે !!
kevi rite
shak karu ena prem par,
light na hoy to e minabatti
laine vidiyo call kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તું જીદ્દી ને હું ગુસ્સાવાળો,
તું જીદ્દી
ને હું ગુસ્સાવાળો,
સલામત રાખે આપણી
જોડી ઉપરવાળો !!
tu jiddi
ne hu gussavalo,
salamat rakhe aapani
jodi uparavalo !!
Romantic Shayari Gujarati
3 years ago
દુનિયાની આ ભીડમાં મારા માટે
દુનિયાની આ ભીડમાં
મારા માટે બહુ ખાસ છે તું,
ભલે ને પછી તારા માટે
હું કંઈ હોઉં કે ના હોઉં !!
duniyani aa bhid ma
mara mate bahu khas chhe tu,
bhale ne pachhi tara mate
hu kai hou ke na hou !!
Romantic Shayari Gujarati
3 years ago
એક તું જ છો જે
એક તું જ છો
જે દિલમાં વસી ગઈ,
બાકી કોશિશ તો હજારોએ
કરી હતી !!
ek tu j chho
je dil ma vasi gai,
baki koshish to hajaroe
kari hati !!
Romantic Shayari Gujarati
3 years ago
તને મારા પર ગુસ્સે થવાનો
તને મારા પર
ગુસ્સે થવાનો પૂરો હક છે,
પરંતુ મને છોડવાનો તને
જરાય હક નથી !!
tane mara par
gusse thavano puro hak chhe,
parantu mane chhodavano tane
jaray hak nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
હું પ્રેમ કરું છું તને
હું પ્રેમ કરું છું
તને એમાં કોઈ શક નથી,
ને તને કોઈ પ્રેમ કરે એવો
કોઈ બીજાને હક નથી !!
hu prem karu chhu
tane ema koi shak nathi,
ne tane koi prem kare evo
koi bijane hak nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
હું એકપણ વસ્તુને #Hate નથી
હું એકપણ વસ્તુને
#Hate નથી કરતો,
જ્યારે હું તારી સાથે
હોવું છું !!
hu ek pan vastune
#hate nathi karato,
jyare hu tari sathe
hovu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
મને મારી Choice પર બહુ
મને મારી Choice પર
બહુ જ Proud Feel થાય છે,
જ્યારે તું નાની નાની
વાતોમાં મારી Care કરવા
લાગી જાય છે !!
mane mari choice par
bahu j proud feel thay chhe,
jyare tu nani nani
vatoma mari care karava
lagi jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
