Teen Patti Master Download
હું તારી મજાક એટલે કરું

હું તારી મજાક
એટલે કરું છું,
કેમ કે હક છે મારો
તારા પર !!

hu tari majak
etale karu chhu,
kem ke hak chhe maro
tara par !!

હું બોલું એ પહેલા તું

હું બોલું એ પહેલા
તું સમજી જાય છે,
એટલે જ તો તું મને
બહુ ગમે છે !!

hu bolu e pahela
tu samaji jay chhe,
etale j to tu mane
bahu game chhe !!

મારી આંખો પણ બહુ જ

મારી આંખો
પણ બહુ જ લુચ્ચી છે,
જોવે બધાને છે પણ શોધે
તને એકને જ છે !!

mari ankho
pan bahu j luchchi chhe,
jove badhane chhe pan shodhe
tane ek ne j chhe !!

ઓયે પાગલ લગ્ન કરી લે

ઓયે પાગલ
લગ્ન કરી લે મારી સાથે,
હંમેશા આવી રીતે જ તારું
ધ્યાન રાખીશ !!

oye pagal
lagn kari le mari sathe,
hammesha aavi rite j taru
dhyan rakhish !!

બોરિંગ લાઈફ પણ ગમવા લાગે,

બોરિંગ લાઈફ
પણ ગમવા લાગે,
જયારે લાઈફમાં કોઈ
ગમતું આવે !!

boring life
pan gamava lage,
jayare life ma koi
gamatu aave !!

આજકાલ હું તારી આંખોમાં જોતો

આજકાલ હું તારી
આંખોમાં જોતો નથી,
કહેવાય છે કે શ્રાવણમાં
નશો કરવો પાપ છે !!

aajakal hu tari
aankhoma joto nathi,
kahevay chhe ke sravan ma
nasho karavo pap chhe !!

હાઈટમાં ભલે હોય નાની, પણ

હાઈટમાં
ભલે હોય નાની,
પણ છે તો તું મારા
દિલની રાણી !!

height ma
bhale hoy nani,
pan chhe to tu mara
dil ni rani !!

તારી સાથે જીવન જીવવાના, મારા

તારી સાથે
જીવન જીવવાના,
મારા નિર્ણય પર
મને ગર્વ છે !!

tari sathe
jivan jivavana,
mara nirnay par
mane garv chhe !!

કોને કહું મારા હાલ, સવારમાં

કોને કહું મારા હાલ,
સવારમાં ઉઠતાની સાથે જ
આવી જાય છે તારો ખ્યાલ !!

kone kahu mara hal,
savar ma uthatani sathe j
aavi jay chhe taro khyal !!

બહુ મોટી મૂંઝવણ આવી પડી

બહુ મોટી
મૂંઝવણ આવી પડી છે,
તને જોઇને ધબકારા
રોકું કે શ્વાસ ?
😍😍😍😍😍😍

bahu moti
munzavan aavi padi chhe,
tane joine dhabakara
roku ke shvas?
😍😍😍😍😍😍

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.