
ગમે એટલી અંધારી રાત હોય,
ગમે એટલી
અંધારી રાત હોય,
કોઈ ગમ નહીં જો
તારો સાથ હોય !!
game etali
andhari rat hoy,
koi gam nahi jo
taro sath hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
દિલ અને દિમાગ બંને જીદે
દિલ અને દિમાગ
બંને જીદે ચડ્યા છે,
સાલા એક જ છોકરા
પાછળ પડ્યા છે !!
dil ane dimag
banne jide chadya chhe,
sala ek j chhokara
pachal padya chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આખો દિવસ અને આખી રાત,
આખો દિવસ
અને આખી રાત,
હું જ્યાં પણ જાઉં બસ
તારા જ વિચારો કરું છું !!
aakho divas
ane aakhi rat,
hu jya pan jau bas
tara j vicharo karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
તું અને તારી સ્વીટ સ્વીટ
તું અને તારી
સ્વીટ સ્વીટ વાતો,
જગાવે મને આખી
આખી રાતો !!
tu ane tari
sweet sweet vato,
jagave mane aakhi
aakhi rato !!
Romantic Shayari Gujarati
2 years ago
મિલાવી આવ્યો એ ચશ્મીસ સાથે
મિલાવી આવ્યો
એ ચશ્મીસ સાથે આંખો,
શહેર આખું કહેવા લાગ્યું
પીવાનું ઓછું રાખ !!
milavi aavyo
e chasmis sathe aankho,
shaher aakhu kaheva lagyu
pivanu ochhu rakh !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી મુસ્કાનના વરસ્યા પછીના હાલ
તારી મુસ્કાનના વરસ્યા
પછીના હાલ જરા જાણી લે,
ઠેર ઠેર દિલની ગલીઓમાં
તારા જ પ્રેમનું પાણી છે !!
tari muskan na varasya
pachhina hal jara jani le,
ther ther dil ni galioma
tara j prem nu pani chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
લોકો જેને કમજોરી કહે છે
લોકો જેને
કમજોરી કહે છે ને,
એ બની બેઠી છે તું
મારા માટે !!
loko jene
kamajori kahe chhe ne,
e bani bethi chhe tu
mara mate !!
Romantic Shayari Gujarati
2 years ago
મનગમતી વ્યક્તિને સતત, જોતા રહેવાની
મનગમતી વ્યક્તિને સતત,
જોતા રહેવાની મજા જ
કંઇક અલગ હોય છે !!
managamati vyaktine satat,
jota rahevani maja j
kaik alag hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આટલી મનમાની પણ સારી નથી,
આટલી મનમાની
પણ સારી નથી,
તું મારી પણ છે
ખાલી તારી નથી !!
😘😘😘😘😘
aatali man mani
pan sari nathi,
tu mari pan chhe
khali tari nathi !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
તારા પ્રેમના શ્વાસને મારી તરફ
તારા પ્રેમના શ્વાસને
મારી તરફ મોકલી તો જો,
છેલ્લી ક્ષણ સુધી હૃદયમાં જીવંત
રાખવાની જવાબદારી મારી !!
tara prem na shvas ne
mari taraf mokali to jo,
chhelli kshan sudhi raday ma jivant
rakhavani javabadari mari !!
Romantic Shayari Gujarati
2 years ago