
તમે મને મળો કે ના
તમે મને
મળો કે ના મળો,
દુવા છે તમને દુનિયાની
બધી ખુશીઓ મળે !!
tame mane
malo ke na malo,
duva chhe tamane duniyani
badhi khushio male !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી એક Kiss, જાણે Dairy
તારી એક Kiss,
જાણે Dairy Milk !!
tari ek kiss,
jane dairy milk !!
Romantic Shayari Gujarati
2 years ago
વાત કરવા માટે Topic નહીં,
વાત કરવા
માટે Topic નહીં,
Feelings હોવી
જોઈએ !!
vat karava
mate topic nahi,
feelings hovi
joie !!
Romantic Shayari Gujarati
2 years ago
જે લોકોનો પહેલો પ્રેમ જ
જે લોકોનો પહેલો પ્રેમ
જ જીવનસાથી બને છે,
એ લોકો દુનિયામાં સૌથી
ભાગ્યશાળી હોય છે !!
je lokono pahelo prem
j jivan sathi bane chhe,
e loko duniyama sauthi
bhagyashali hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મળવાનો મોકો આપે કે ના
મળવાનો મોકો આપે
કે ના આપે આ દુનિયા,
જો પ્રેમ સાચો હોય તો
કુદરત પણ ઝુકી જાય છે !!
malavano moko aape
ke na aape aa duniya,
jo prem sacho hoy to
kudarat pan zuki jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મને પ્રેમ કરે કે
તું મને પ્રેમ કરે કે
ના કરે એ તારી મરજી છે,
પણ હું તને જ પ્રેમ કરીશ
એ મારી મરજી છે !!
tu mane prem kare ke
na kare e tari maraji chhe,
pan hu tane j prem karish
e mari maraji chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે પહેલીવાર મળીએ ત્યારે, શું
જયારે પહેલીવાર
મળીએ ત્યારે,
શું બોલવું એ જ
ખબર ના પડે !!
jayare pahelivar
malie tyare,
shu bolavu e j
khabar na pade !!
Romantic Shayari Gujarati
2 years ago
તમે ઝુકાવી લો તમારી નજર
તમે ઝુકાવી લો
તમારી નજર તો
કદાચ બચી જઈએ,
બાકી નજરથી નજર
મેળવશો તો પ્રેમ
થઇ જ જશે !!
tame jhukavi lo
tamari najar to
kadach bachi jaie,
baki najar thi najar
melavasho to prem
thai j jashe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ તું પણ સાંભળી
ઓયે પાગલ
તું પણ સાંભળી લે,
જો હું તારો નહીં તો
બીજા કોઈનો નહીં !!
oye pagal
tu pan sambhali le,
jo hu taro nahi to
bija koino nahi !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તારી સાથે ચાલવા તૈયાર
હું તારી સાથે
ચાલવા તૈયાર જ છું,
તું એકવાર મને હાથ
તો આપ !!
hu tari sathe
chalava taiyar j chhu,
tu ekavar mane hath
to aap !!
Romantic Shayari Gujarati
2 years ago