
ભૂલ તારી હોય કે મારી
ભૂલ તારી હોય
કે મારી પણ આપણે
એકબીજાને મનાવી લઈશું,
કેમ કે સંબંધ તો આપણો જ છે ને !!
bhul tari hoy
ke mari pan aapane
ekabijane manavi laishu,
kem ke sambandh to aapano j chhe ne !!
Romantic Shayari Gujarati
2 years ago
જે ખુશી તારા મેસેજના નોટિફિકેશનથી
જે ખુશી તારા મેસેજના
નોટિફિકેશનથી મળે છે,
એ બીજે ક્યાંય નથી મળતી !!
je khushi tara message na
notification thi male chhe,
e bije kyany nathi malati !!
Romantic Shayari Gujarati
2 years ago
મને બસ એટલી ખબર છે,
મને બસ
એટલી ખબર છે,
કે હું તને ખુબ
પ્રેમ કરું છું !!
mane bas
etali khabar chhe,
ke hu tane khub
prem karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
જેના ગાલમાં ખાડા પડે, એની
જેના ગાલમાં ખાડા પડે,
એની સામે બાકી બધી
ઝાંખી પડે !!
jena gal ma khada pade,
eni same baki badhi
zankhi pade !!
Romantic Shayari Gujarati
2 years ago
સાચવું છું રોજ મારી જાતને
સાચવું છું રોજ
મારી જાતને તારા માટે,
કેમ કે હું જાણું છું કે તું જીવે છે
ફક્ત મારા માટે !!
sachavu chhu roj
mari jat ne tara mate,
kem ke hu janu chhu ke tu jive chhe
fakt mara mate !!
Romantic Shayari Gujarati
2 years ago
ઉનાળાની ગરમીથી મને કોઈ ફર્ક
ઉનાળાની ગરમીથી
મને કોઈ ફર્ક નથી પડતો,
કેમ કે આંખોમાં તો તારી
યાદનું ચોમાસું બેઠું છે !!
😘😘😘😘😘😘😘😘😘
unalani garamithi
mane koi fark nathi padato,
kem ke aankhoma to tari
yad nu chomasu bethu chhe !!
😘😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
તારી આંખો જોવાની જે મજા
તારી આંખો
જોવાની જે મજા છે,
તે તો આખી દુનિયા
જોવામાં પણ નથી !!
tari aankho
jovani je maja chhe,
te to aa aakhi duniya
jovama pan nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
મળવું હોય તો આનાકાની નહીં
મળવું હોય તો
આનાકાની નહીં કરવાની,
આમ મોહબ્બત છાનીમાની
નહીં કરવાની !!
😘😘😘😘😘
malavu hoy to
anakani nahi karavani,
aam mohabbat chhanimani
nahi karavani !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
દરેક વખતે બસ તારા જ
દરેક વખતે બસ
તારા જ પ્રેમની માગણી,
અરે ઢીંગલી બસ એ જ મારી
તારા પ્રત્યેની લાગણી !!
darek vakhate bas
tara j prem ni magani,
are dhingali bas e j mari
tara pratyeni lagani !!
Romantic Shayari Gujarati
2 years ago
ગોપીઓને તો છેડાઈ જવું ગમતું
ગોપીઓને તો છેડાઈ
જવું ગમતું જ હોય છે સાહેબ,
બસ છેડનારમાં કૃષ્ણ જેવી
નિર્દોષતા હોવી જોઈએ.
gopione to chhedai
javu gamatu j hoy chhe saheb,
bas chhedanar ma krushn jevi
nirdoshata hovi joie.
Romantic Shayari Gujarati
2 years ago