
દિલ ઉપર ના લેશો, એ
દિલ ઉપર ના લેશો,
એ લોકોની વાતો જે
દિલમાં રહે છે !!
dil upar na lesho,
e lokoni vato je
dil ma rahe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા જીવન ના દરેક પ્રોબ્લેમ
મારા જીવન ના
દરેક પ્રોબ્લેમ નો,
હેલ્પ લાઈન નંબર
એટલે "તું" !!
😘😘😘😘😘😘😘
mara jivan na
darek problem no,
help lain number
etale"tu" !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
મોટા યોદ્ધાઓના હથિયાર પણ ધૂળમાં
મોટા યોદ્ધાઓના
હથિયાર પણ ધૂળમાં ઢળી પડે,
એમની કાતિલ આંખો જયારે
વિશ્વ વિજય પર નીકળી પડે !!
mota yoddhaona
hathiyar pan dhul ma dhali pade,
emani katil aankho jayare
visv vijay par nikali pade !!
Romantic Shayari Gujarati
2 years ago
બીજું બધું નહીં હોય તો
બીજું બધું
નહીં હોય તો ચાલશે,
એક તું અને તારી વાતો
સિવાય નહીં ચાલે !!
biju badhu
nahi hoy to chalashe,
ek tu ane tari vato
sivay nahi chale !!
Romantic Shayari Gujarati
2 years ago
જિંદગી સાચે જ સુંદર છે,
જિંદગી સાચે જ સુંદર છે,
પણ ખાલી મમ્મીના
જમાઈ સાથે !!
jindagi sache j sundar chhe,
pan khali mummy na
jamai sathe !!
Romantic Shayari Gujarati
2 years ago
કાશ એ ક્ષણ ત્યાં જ
કાશ એ ક્ષણ
ત્યાં જ રોકાઈ જાય,
જયારે એ પાગલ મને
ગળે મળે !!
kash e kshan
tya j rokai jay,
jayare e pagal mane
gale male !!
Romantic Shayari Gujarati
2 years ago
મને એમ કે તું શરમાળ
મને એમ કે તું શરમાળ છે,
પણ હકીકતમાં તો તું મારા કરતા
પણ વધારે ઠરકી નીકળી !!
mane em ke tu sharamal chhe,
pan hakikat ma to tu mara karata
pan vadhare tharaki nikali !!
Romantic Shayari Gujarati
2 years ago
જો ભગવાન દિલમાં મોકલી શકે
જો ભગવાન
દિલમાં મોકલી શકે છે,
તો નસીબમાં પણ મોકલી
જ દેશે !!
jo bhagavan
dil ma mokali shake chhe,
to nasib ma pan mokali
j deshe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારો પ્રેમ પણ Corona જેવો
તારો પ્રેમ પણ
Corona જેવો છે,
દિવસે દિવસે વધતો
જ જાય છે !!
taro prem pan
corona jevo chhe,
divase divase vadhato
j jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી ઈચ્છા બસ એટલી છે,
મારી ઈચ્છા
બસ એટલી છે,
કે તું હંમેશા માટે
મારી જ રહે !!
mari ichchha
bas etali chhe,
ke tu hammesha mate
mari j rahe !!
Romantic Shayari Gujarati
2 years ago