
ફોન ભલે એ મને Mi
ફોન ભલે
એ મને Mi નો આપે,
પણ પ્રેમ iPhone જેવો કિંમતી
કરે એવો Husband
જોઈએ મારે !!
phone bhale
e mane mi no aape,
pan prem iphone jevo kimmati
kare evo husband
joie mare !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમ શું છે એ તો
પ્રેમ શું છે
એ તો મને ખબર નથી,
પણ તારા વગર મને જરાય
ગમતું નથી !!
prem shu chhe
e to mane khabar nathi,
pan tara vagar mane jaray
gamatu nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
નસીબદાર હોય છે એ લોકો,
નસીબદાર
હોય છે એ લોકો,
જેમને મળ્યા પછી એમના હાથમાં
જુદા પડવાની રેખા જ
નથી હોતી !!
nasibadar
hoy chhe e loko,
jemane malya pachhi emana hath ma
juda padavani rekha j
nathi hoti !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રથા તો દુનિયામાં ઘણી છે,
પ્રથા તો
દુનિયામાં ઘણી છે,
તારા માટે એક એક
કરીને તોડી છે !!
pratha to
duniyama ghani chhe,
tara mate ek ek
karine todi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું અને તારો આ પ્રેમ,
તું અને તારો આ પ્રેમ,
આ બે શબ્દો મારી
જિંદગી છે !!
tu ane taro aa prem,
aa be shabdo mari
jindagi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમ તું Type કરે, ને
પ્રેમ તું Type કરે,
ને હું તારું Typing
જોયા રાખું !!
prem tu type kare,
ne hu taru typing
joya rakhu !!
Romantic Shayari Gujarati
2 years ago
આ વરસાદ પણ તારી જેમ
આ વરસાદ પણ
તારી જેમ નખરાળો છે,
વરસવું છે મન મુકીને
પણ ભાવ ખાય છે !!
aa varasad pan
tari jem nakharalo chhe,
varasavu chhe man mukine
pan bhav khay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
રસ નથી રહ્યો હવે આ
રસ નથી રહ્યો
હવે આ નોકરીમાં,
જ્યારથી મન લાગ્યું છે
પેલી એક છોકરીમાં !!
ras nathi rahyo
have aa nokarima,
jyar thi man lagyu chhe
peli ek chhokarima !!
Romantic Shayari Gujarati
2 years ago
કરીએ પ્રીત અનોખી કે સાંજ
કરીએ પ્રીત અનોખી
કે સાંજ પણ શરમાય,
હું હોવ સુરજ સામે ને
પડછાયામાં તું દેખાય !!
karie prit anokhi
ke sanj pan sharamay,
hu hov suraj same ne
padachayama tu dekhay !!
Romantic Shayari Gujarati
2 years ago
લાગણીની ભાષા કેમ સમજાવું તને,
લાગણીની ભાષા
કેમ સમજાવું તને,
ઈશ્વરને યાદ કરતા પહેલા
યાદ કરું છું તને !!
laganini bhasha
kem samajavu tane,
ishvar ne yad karata pahela
yad karu chhu tane !!
Romantic Shayari Gujarati
2 years ago