

મોટા યોદ્ધાઓના હથિયાર પણ ધૂળમાં
મોટા યોદ્ધાઓના
હથિયાર પણ ધૂળમાં ઢળી પડે,
એમની કાતિલ આંખો જયારે
વિશ્વ વિજય પર નીકળી પડે !!
mota yoddhaona
hathiyar pan dhul ma dhali pade,
emani katil aankho jayare
visv vijay par nikali pade !!
Romantic Shayari Gujarati
2 years ago