
તારા સિવાય, આટલું સ્પેસીઅલ બીજું
તારા સિવાય,
આટલું સ્પેસીઅલ
બીજું કોઈ નથી !!
tara sivay,
aatalu special
biju koi nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ વાત જરા એમ
ઓયે પાગલ
વાત જરા એમ છે,
કે મને તારી સાથે
બહુ પ્રેમ છે !!
oye pagal
vat jara em chhe,
ke mane tari sathe
bahu prem chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એમને વળી જુદાઈની શું બીક,
એમને વળી
જુદાઈની શું બીક,
જે આત્માથી સંબંધ
રાખે છે !!
emane vali
judaini shu bik,
je aatmathi sambandh
rakhe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ભલે સાવ ઉપરછલ્લી આપણી મુલાકાત
ભલે સાવ ઉપરછલ્લી
આપણી મુલાકાત છે,
પણ એમાં તને એક નજર
જોયાની વાત છે !!
bhale sav uparachalli
aapani mulakat chhe,
pan ema tane ek najar
joyani vat chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
શબ્દો ઓછા પડ્યા જયારે એ
શબ્દો ઓછા પડ્યા
જયારે એ યાદ આવ્યા,
શબ્દો શોધવા પડ્યા
જયારે એ સામે આવ્યા !!
sabdo ochha padya
jayare e yad aavya,
shabdo shodhava padya
jayare e same aavya !!
Romantic Shayari Gujarati
2 years ago
જીવનમાં ગમે એટલા વિકલ્પ ભલે
જીવનમાં ગમે
એટલા વિકલ્પ ભલે મળે,
મારી પસંદ તું છે અને
હંમેશા તું જ રહીશ !!
jivan ma game
etala vikalp bhale male,
mari pasand tu chhe ane
hammesha tu j rahish !!
Romantic Shayari Gujarati
2 years ago
દિકા એક વાત કહું ? તું
દિકા એક વાત કહું ?
તું જ મારી જિંદગી છે !!
dika ek vat kahu?
tu j mari jindagi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ભલે મારો તારા પર કોઈ
ભલે મારો તારા પર
કોઈ હક તો નથી,
પણ જાન હું હંમેશા તને
ખુશ જોવા માંગુ છું !!
bhale maro tara par
koi hak to nathi,
pan jan hu hammesha tane
khush jova mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
અરે પાગલ હું કેવી રીતે
અરે પાગલ હું કેવી રીતે
તને દુઃખી જોઈ શકું,
આ દિલે તો રડતા રડતા પણ
તારી માટે જ દુવા માંગી હતી !!
are pagal hu kevi rite
tane dukhi joi shaku,
aa dile to radata radata pan
tari mate j duva mangi hati !!
Romantic Shayari Gujarati
2 years ago
કહેવી તો તને માત્ર એક
કહેવી તો તને
માત્ર એક જ વાત છે,
તું ધારે છે એના કરતા
તું વધારે ખાસ છે !!
kahevi to tane
matr ek j vat chhe,
tu dhare chhe ena karata
tu vadhare khas chhe !!
Romantic Shayari Gujarati
2 years ago