
મને લાખો કરોડો રૂપિયાની કોઈ
મને લાખો કરોડો
રૂપિયાની કોઈ જરૂર નથી,
મને બસ તું જોઈએ !!
mane lakho karodo
rupiyani koi jarur nathi,
mane bas tu joie !!
Romantic Shayari Gujarati
2 years ago
માર ફોટા ૭૦ અને એના
માર ફોટા ૭૦
અને એના ફોટા ૭૦૦,
ફોનનો માલિક હું છું પણ
મારી માલકિન એ છે !!
mara photos 70
ane ena photos 700,
phone no malik hu chhu pan
mari malakin e chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
માન્યું કે અમુક છોકરીઓ દગો
માન્યું કે અમુક
છોકરીઓ દગો આપે છે,
પણ જો છોકરી સાથ આપે તો
જિંદગી બદલી નાખે છે !!
manyu ke amuk
chhokario dago aape chhe,
pan jo chhokari sath ape to
jindagi badali nakhe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આ જિંદગીમાં ઘણા દુઃખ જોયા
આ જિંદગીમાં
ઘણા દુઃખ જોયા છે,
હવે બસ તારી સાથે સુખી
જિંદગી વિતાવવી છે !!
aa jindagima
ghana dukh joya chhe,
have bas tari sathe sukhi
jindagi vitavavi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ તને મારા દિલથી કાઢી
કોઈ તને
મારા દિલથી કાઢી શકે,
એટલો હક તો મેં મને
પોતાને પણ નથી આપ્યો !!
koi tane
mara dilathi kadhi shake,
etalo hak to me mane
potane pan nathi apyo !!
Romantic Shayari Gujarati
2 years ago
પોતે જ મને પાગલ કરો
પોતે જ મને
પાગલ કરો છો અને
કહો છો કે પાગલ છે કે શું !!
pote j mane
pagal karo chho ane
kaho chho ke pagal chhe ke shun !!
Romantic Shayari Gujarati
2 years ago
તારો પ્રેમ મારા માટે ખાલી
તારો પ્રેમ મારા
માટે ખાલી પ્રેમ નથી,
જીવવાનું કારણ પણ છે !!
taro prem mara
mate khali prem nathi,
jivavanu karan pan chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
છોડવા પડે તો મારા પ્રાણ
છોડવા પડે તો
મારા પ્રાણ છોડી દઈશ,
પણ એ જાન તારો આ હાથ
હું ક્યારેય નહીં છોડું !!
chhodava pade to
mara pran chhodi daish,
pan e jan taro aa hath
hu kyarey nahi chhodu !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમમાં પડેલો પુરુષ વધારે જવાબદાર
પ્રેમમાં પડેલો પુરુષ
વધારે જવાબદાર થઇ જાય છે,
અને પ્રેમમાં પડેલી સ્ત્રી વધારે
સુંદર થઇ જાય છે !!
premama padelo purush
vadhare javabadar thai jay chhe,
ane premama padeli stri vadhare
sundar thai jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ફોટા જોઇને હવે દિલ નથી
ફોટા જોઇને
હવે દિલ નથી ભરાતું,
રૂબરૂ મળો તો તો કંઈક
વાત બને !!
phota joine
have dil nathi bharatu,
rubaru malo to to kaik
vat bane !!
Romantic Shayari Gujarati
2 years ago