
પ્રેમથી મોટો આકાર અને કાન્હાથી
પ્રેમથી મોટો આકાર
અને કાન્હાથી મોટો કલાકાર,
દુનિયામાં બીજો કોઈ નથી !!
premathi moto aakar
ane kanhathi moto kalakar,
duniyama bijo koi nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
આ પ્રેમ છે દીકું, તારા
આ પ્રેમ છે દીકું,
તારા સિવાય કોઈ બીજા
સાથે થવાનો જ નથી !!
aa prem chhe diku,
tara sivay koi bija
sathe thavano j nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેક ક્યારેક એવા મસ્ત મજાના
ક્યારેક ક્યારેક
એવા મસ્ત મજાના
સપના આવતા હોય છે કે
મન થાય જિંદગીભર બસ
સુતા જ રહીએ !!
kyarek kyarek
eva mast majana
sapana aavata hoy chhe ke
man thay jindagibhar bas
suta j rahie !!
Romantic Shayari Gujarati
2 years ago
સમય ઘણો વીતી ગયો પણ
સમય ઘણો વીતી ગયો
પણ લાગણી હજુ એની એ જ છે,
લાખ બન્યા નવા સંબંધ પણ
તારી જગ્યા એ જ છે !!
samay ghano viti gayo
pan lagani haju eni e j chhe,
lakh banya nava sambandh pan
tari jagya e j chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બીજા દેશની તો ખબર નથી
બીજા દેશની
તો ખબર નથી મને,
પણ હું તને કેદારનાથ
જરૂર લઇ જઈશ !!
bija deshani
to khabar nathi mane,
pan hu tane kedaranath
jarur lai jaish !!
Romantic Shayari Gujarati
2 years ago
તને હકથી મારી પોતાની કહેવી
તને હકથી
મારી પોતાની કહેવી
એ એક અલગ પ્રકારની
ખુશી છે મારા માટે !!
tane hakathi
mari potani kahevi
e ek alag prakarani
khushi chhe mara mate !!
Romantic Shayari Gujarati
2 years ago
હે ભગવાન મળાવી દો ને
હે ભગવાન
મળાવી દો ને એને
જે મને મારા જીવ કરતા
પણ વધારે પ્રિય છે !!
he bhagavan
malavi do ne ene
je mane mara jiv karata
pan vadhare priy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
દુર જવાનું વિચારી પણ ના
દુર જવાનું
વિચારી પણ ના શકું,
કેમ કે જયારે કોઈ નહોતું
ત્યારે એક તમે જ હતા !!
dur javanu
vichari pan na shaku,
kem ke jayare koi nahotu
tyare ek tame j hata !!
Romantic Shayari Gujarati
2 years ago
ચિંતા તો થાય જ ને
ચિંતા તો
થાય જ ને તમારી,
પ્રેમ કરતા કરતા તમે
જીવથી વધારે વહાલા
બની ગયા છો !!
chinta to
thay j ne tamari,
prem karata karata tame
jivathi vadhare vahala
bani gaya chho !!
Romantic Shayari Gujarati
2 years ago
નખરા એના પ્રેમ જેવા અને
નખરા એના
પ્રેમ જેવા અને નામ
દોસ્તીનું આપે છે !!
nakhara ena
prem jeva ane naam
dostinu aape chhe !!
Romantic Shayari Gujarati
2 years ago