
સાચો પ્રેમ કરનાર ક્યારેય છોડીને
સાચો પ્રેમ કરનાર
ક્યારેય છોડીને ના જાય,
પરિસ્થિતિ ભલે ગમે તે હોય !!
sacho prem karanar
kyarey chhodine na jay,
paristhiti bhale game te hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તારી SECOND PRIORITY બનવા
હું તારી SECOND
PRIORITY બનવા તૈયાર છું,
જો તારી FIRST PRIORITY
તારા PARENTS હોય !!
hu tari second
priority banava taiyar chhu,
jo tari first priority
tara parents hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
પરિસ્થિતિ ગમે તેવી હોય હું
પરિસ્થિતિ ગમે તેવી
હોય હું તમારી સાથે જ છું,
બસ ક્યારેય વિશ્વાસઘાત
ના કરતા મારી સાથે !!
paristhiti game tevi
hoy hu tamari sathe j chhu,
bas kyarey vishvasaghat
na karata mari sathe !!
Romantic Shayari Gujarati
2 years ago
ચા તો હું બનાવી દઈશ
ચા તો હું
બનાવી દઈશ બસ
તું રસોડામાં મારી સાથે
ઉભી રહેજે !!
cha to hu
banavi daish bas
tu rasodama mari sathe
ubhi raheje !!
Romantic Shayari Gujarati
2 years ago
હવામાં ઉડવું હોય તો પહેલા
હવામાં ઉડવું હોય
તો પહેલા જમીન પર
દોડવું પડશે !!
havama udavu hoy
to pahela jamin par
dodavu padashe !!
Romantic Shayari Gujarati
2 years ago
ભલે ને તે મને ઉડવા
ભલે ને તે મને ઉડવા
આખું આકાશ આપી દીધું હોય
પણ હું તો તારા દિલના પીંજરાની
કેદમાં જ બહુ ખુશ છું !!
bhale ne te mane udava
akhu aakash api didhu hoy
pan hu to tara dilana pinjarani
kedama j bahu khush chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમ જો હું તને કરું
પ્રેમ જો હું
તને કરું છું તો
ઝગડો પણ તારી
સાથે જ કરીશ ને !!
prem jo hu
tane karu chhu to
zagado pan tari
sathe j karish ne !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ પાગલ પણ એટલો પાગલ
કોઈ પાગલ પણ
એટલો પાગલ નહીં હોય,
જેટલો હું પાગલ છું
તારા પ્રેમમાં !!
koi pagal pan
etalo pagal nahi hoy,
jetalo hu pagal chhu
tara premama !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે પણ હું તને જોવું
જયારે પણ
હું તને જોવું છું,
એવું લાગે છે કે બધું
મળી ગયું મને !!
jayare pan
hu tane jovu chhu,
evu lage chhe ke badhu
mali gayu mane !!
Romantic Shayari Gujarati
2 years ago
તારો ગુડમોર્નિંગનો મેસેજ મારા માટે
તારો ગુડમોર્નિંગનો
મેસેજ મારા માટે ચા જેવો છે,
ના મળે તો મારી સવાર
થતી જ નથી
taro good morning no
message mara mate cha jevo chhe,
na male to mari savar
thati j nathi
Romantic Shayari Gujarati
2 years ago