

માન્યું કે અમુક છોકરીઓ દગો
માન્યું કે અમુક
છોકરીઓ દગો આપે છે,
પણ જો છોકરી સાથ આપે તો
જિંદગી બદલી નાખે છે !!
manyu ke amuk
chhokario dago aape chhe,
pan jo chhokari sath ape to
jindagi badali nakhe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago