
એ રાત્રે મને એવી રીતે
એ રાત્રે
મને એવી રીતે
HUG કરીને સુવે છે,
જાણે હું ક્યાંક ભાગી
જવાનો હોય !!
e ratre
mane evi rite
hug karine suve chhe,
jane hu kyank bhagi
javano hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
ગમતું જો કંઈ મળે તો
ગમતું જો કંઈ મળે
તો રાત આખી જાગું,
આપે જો કંઈ ખુદા તો
સાથ તારો માગું !!
gamatu jo kai male
to rat aakhi jagu,
aape jo kai khud to
sath taro magu !!
Romantic Shayari Gujarati
2 years ago
શોધી રહ્યો છું ખુદમાં ખુદને,
શોધી રહ્યો છું
ખુદમાં ખુદને,
પણ કાયમ તું જ મળે છે
મુઝમાં મુઝને !!
sodhi rahyo chhu
khud ma khud ne,
pan kayam tu j male chhe
muz ma muz ne !!
Romantic Shayari Gujarati
2 years ago
મને ખાલી બે લોકોથી જ
મને ખાલી
બે લોકોથી જ પ્રેમ છે,
એક ખુદથી અને બીજો
મારી મમ્મીના જમાઈથી !!
mane khali
be lokothi j prem chhe,
ek khud thi ane bijo
mari mummy na jamaithi !!
Romantic Shayari Gujarati
2 years ago
એટલી સસ્તી નથી આ જિંદગી
એટલી સસ્તી નથી આ જિંદગી
કે કોઈની પાછળ ગુજારી દઉં,
તો પણ તને જોઈને થાય છે કે
ચાલને ફરીથી વિચારી લઉં !!
😘😘😘😘😘😘😘😘
etali sasti nathi jindagi
ke koini pachhal gujari dau,
to pan tane joine thay chhe ke
chal ne farithi vichari lau !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
જયારે પણ હું ઉદાસ હોઉં
જયારે પણ
હું ઉદાસ હોઉં છું,
ત્યારે તું એક જ છે
જેની સાથે હું પહેલા
વાત કરું છું !!
jayare pan
hu udas hou chhu,
tyare tu ek j chhe
jeni sathe hu pahela
vat karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
ગાંડી તું પણ કોંગ્રેસ જેવી
ગાંડી તું પણ
કોંગ્રેસ જેવી જ નીકળી,
આવું છું આવું છું કરીને
તુય ના આવી !!
gandi tu pan
kongres jevi j nikali,
aavu chhu aavu chhu karine
tuy na aavi !!
Romantic Shayari Gujarati
2 years ago
આંખ ખોલું હું ને નજર
આંખ ખોલું હું
ને નજર મારી તારા પર પડે,
ઈચ્છા તો બસ એવી છે કે મારી
બધી સવાર આવી જ પડે !!
aankh kholu hu
ne najar mari tara par pade,
ichchha to bas evi chhe ke mari
badhi savar aavi j pade !!
Romantic Shayari Gujarati
2 years ago
તારીફ્ને કાબિલ તો એ છે
તારીફ્ને
કાબિલ તો એ છે જ,
બાકી અમને રડાવવાની
કોઈની તાકાત નથી !!
tarifne
kabil to e chhe j,
baki amane radavavani
koini takat nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યાંથી લાવું એ શબ્દો જે
ક્યાંથી લાવું
એ શબ્દો જે તારા
વખાણને કાબિલ હોય
ક્યાંથી લાવું એ કિસ્મત
જેમાં તું ફક્ત મને જ
હાંસિલ હોય.
kyanthi lavu
e shabdo je tara
vakhan ne kabil hoy
kyanthi lavu e kismat
jema tu fakt mane j
hansil hoy.
Romantic Shayari Gujarati
2 years ago