
શિયાળાની આ ઠંડી રાતો, તારી
શિયાળાની આ ઠંડી રાતો,
તારી બાહોમાં વીતે તો
કેવી મજા આવે !!
shiyalani aa thandi rato,
tari bahoma vite to
kevi maja aave !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ ગમતું માણસ આપણા પર
કોઈ ગમતું માણસ
આપણા પર હક જતાવે,
એનાથી વધારે આનંદની લાગણી
બીજી કોઈ ના હોઈ શકે !!
koi gamatu manas
aapana par hak jatave,
enathi vadhare anand ni lagani
biji koi na hoi shake !!
Romantic Shayari Gujarati
2 years ago
આંખોને ગમતા રંગ જોયા મોરપીંછમાં,
આંખોને ગમતા
રંગ જોયા મોરપીંછમાં,
પણ માધવનો રંગ માણવા
તો મીરાં થવું પડે !!
aankhone gamata
rang joya morapincha ma,
pan madhavano rang manava
to mira thavu pade !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા નખરાઓના નશાની, આદત થઇ
તારા નખરાઓના નશાની,
આદત થઇ ગઈ છે
મારી આંખોને !!
tara nakharaona nashani,
aadat thai gai chhe
mari aankhone !!
Romantic Shayari Gujarati
2 years ago
તું ચાહે લાખ દુઃખ આપ,
તું ચાહે
લાખ દુઃખ આપ,
ખુશી મને તારી પાસે
જ મળે છે !!
tu chahe
lakh dukh aap,
khushi mane tari pase
j male chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એકની એક ભૂલ હું વારંવાર
એકની એક ભૂલ
હું વારંવાર કરતો રહ્યો,
એની ના છતાંય એને
અનહદ પ્રેમ કરતો રહ્યો !!
ek ni ek bhul
hu varamvar karato rahyo,
eni na chhatay ene
anahad prem karato rahyo !!
Romantic Shayari Gujarati
2 years ago
આ દિલ તને પાગલોની જેમ
આ દિલ તને
પાગલોની જેમ પ્રેમ કરે છે,
પ્લીઝ ક્યારેય એને તોડતી નહીં !!
a dil tane
pagaloni jem prem kare chhe,
please kyarey ene todati nahi !!
Romantic Shayari Gujarati
2 years ago
આંખોની અદા એની નશીલી નશીલી,
આંખોની અદા
એની નશીલી નશીલી,
ગામ આખું કહે મને
શરાબી શરાબી !!
ankhoni ada
eni nashili nashili,
gam aakhu kahe mane
sharabi sharabi !!
Romantic Shayari Gujarati
2 years ago
એણે એના હાથથી એકવાર પાણી
એણે એના હાથથી
એકવાર પાણી શું પાયું,
આજ સુધી ફરી તરસ
નથી લાગી !!
ene en hath thi
ekavar pani shu payu,
aaj sudhi fari taras
nathi lagi !!
Romantic Shayari Gujarati
2 years ago
એ દિવસ વેલેન્ટાઇન જ હશે,
એ દિવસ
વેલેન્ટાઇન જ હશે,
જયારે તમે કોઈ યોગ્ય
વ્યક્તિના પ્રેમમાં હશો !!
e divas
valentine j hashe,
jayare tame koi yogy
vyaktina prem ma hasho !!
Romantic Shayari Gujarati
2 years ago