Teen Patti Master Download
પ્રેમ એટલે તું ઓનલાઈન આવીને,

પ્રેમ એટલે તું
ઓનલાઈન આવીને,
પહેલો મેસેજ મને જ કરે !!

prem etale tu
online aavine,
pahelo message mane j kare !!

તું મારા ઉપર ગુસ્સે થા

તું મારા ઉપર
ગુસ્સે થા એ વાત જુદી છે,
પણ મને છોડવાનો તને
જરાય હક નથી !!

tu mara upar
gusse tha e vat judi chhe,
pan mane chhodavano tane
jaray hak nathi !!

દિલ કહે છે આખી દુનિયા

દિલ કહે છે આખી
દુનિયા ની ફિકર ભુલાવીને,
તને મારા દિલ ની વાત કહું
સામે બેસાડીને !!

dil kahe chhe aakhi
duniya ni fikar bhulavine,
tane mara dil ni vat kahu
same besadine !!

તારાથી દુર જાઉં તો કવરેજ

તારાથી દુર જાઉં તો
કવરેજ કપાય એવું લાગે છે,
સાચું કહું છું તું મારું #જીઓનું
સિમ હોય એવું લાગે છે !!
😘😘😘😘😘😘

tarathi dur jau to
kavarej kapay evu lage chhe,
sachu kahu chhu tu maru #jio nu
sim hoy evu lage chhe !!
😘😘😘😘😘😘

એના ચહેરાની માસૂમિયતમાં એટલી અસર

એના ચહેરાની
માસૂમિયતમાં એટલી અસર છે,
કે એક જ મુલાકાતમાં એણે મારી
જિંદગી ખરીદી લીધી !!

ena chaherani
masumiyat ma etali asar chhe,
ke ek j mulakat ma ene mari
jindagi kharidi lidhi !!

અરે ઓ મારા પ્રેમ ! શું

અરે ઓ મારા પ્રેમ !
શું તને નથી ખબર,
બસ તને જ શોધે છે
દરેક ક્ષણ આ નજર !!
😘😘😘😘😘

are o mara prem !
shu tane nathi khabar,
bas tane j shodhe chhe
darek kshan aa najar !!
😘😘😘😘😘

મને હતું કે ઢળી પડીશ

મને હતું
કે ઢળી પડીશ
હું અમુક શ્વાસમાં,
ભલું થયું કે મળી ગયા
તમે મને પ્રવાસમાં !!

mane hatu
ke dhali padish
hu amuk shvas ma,
bhalu thayu ke mali gaya
tame mane pravas ma !!

છે એ રૂપનો અંબાર તો

છે એ રૂપનો અંબાર
તો પણ ઘમંડથી દુર છે,
એના પ્રેમમાં પાડવા
મારું દિલ આતુર છે.

che e rup no ambar
to pan ghamand thi dur chhe,
ena prem ma padava
maru dil aatur chhe.

બહુ નસીબવાળા હોય છે એ

બહુ નસીબવાળા
હોય છે એ છોકરાઓ,
જેને મનગમતી છોકરી
સામેથી પ્રપોઝ કરે !!

bahu nasibavala
hoy chhe e chhokarao,
jene managamati chhokari
samethi propose kare !!

મને સાંભળે તો ઘણા લોકો

મને સાંભળે
તો ઘણા લોકો છે,
પણ સમજતું તારા
સિવાય કોઈ નથી !!

mane sambhale
to ghana loko chhe,
pan samajatu tara
sivay koi nathi !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.