Teen Patti Master Download
ચા હોય કે તારી વાતો,

ચા હોય કે તારી વાતો,
મીઠાશ તો બંનેમાં એક
સરખી છે !!

cha hoy ke tari vato,
mithash to bannema ek
sarakhi chhe !!

આ તારી મારી બાહોમાં આવીને,

આ તારી
મારી બાહોમાં આવીને,
I LOVE YOU બોલવાની
આદત મને બહુ ગમે છે !!

aa tari
mari bahom avine,
i love you bolavani
aadat mane bahu game chhe !!

કેટલું સારું લાગે છે જયારે

કેટલું સારું લાગે છે
જયારે કોઈ કહે છે,
Please મારા માટે
તારું ધ્યાન રાખજે !!

ketalu saru lage chhe
jayare koi kahe chhe,
please mara mate
taru dhyan rakhaje !!

મને એ બધા લોકોથી બહુ

મને એ બધા લોકોથી
બહુ #JEALOUSY થાય છે,
જે બધા રોજ તને જોવે છે !!

mane e badha lokothi
bahu #jealousy thay chhe,
je badha roj tane jove chhe !!

ઓયે પાગલ ઈચ્છા તો ખાલી

ઓયે પાગલ ઈચ્છા તો
ખાલી #Hug કરવાની જ હોય છે,
પણ તું છે જ એટલી Cute કે Kiss
કરવાનું મન થઇ જાય છે !!

oye pagal ichchha to
khali #hug karavani j hoy chhe,
pan tu chhe j etali cute ke kiss
karavanu man thai jay chhe !!

તારી આંખો જોઇને અહેસાસ કરી

તારી આંખો જોઇને
અહેસાસ કરી શકું છું,
કે તું મને જોઇને કેટલી
ખુશ થાય છે !!

tari aankho joine
ahesas kari shaku chhu,
ke tu mane joine ketali
khush thay chhe !!

બહુ મુશ્કેલીથી સંભાળ્યું હતું આ

બહુ મુશ્કેલીથી
સંભાળ્યું હતું આ દિલને,
આજ તારી વાત શું નીકળી
ફરીથી પીગળી ગયું !!

bahu muskelithi
sambhalyu hatu aa dil ne,
aaj tari vat shu nikali
farithi pigali gayu !!

તમે મારું એ સપનું છો,

તમે મારું એ સપનું છો,
જેને હું દરરોજ સવારે
જોવાનું પસંદ કરું છું !!

tame maru e sapanu chho,
jene hu dararoj savare
jovanu pasand karu chhu !!

બંધ થયેલા ધબકારા પણ ચાલુ

બંધ થયેલા ધબકારા
પણ ચાલુ થઇ જશે,
તું એકવાર મારા દિલ પર
હાથ મૂકી તો જો !!

bandh thayela dhabakara
pan chalu thai jashe,
tu ekavar mara dil par
hath muki to jo !!

આ તડકાની જેમ ભલે તું

આ તડકાની જેમ
ભલે તું મને સતાવે
પણ યાદ રાખજે,
હું તો ચોમાસાના પહેલા
વરસાદની જેમ જ વરસીશ !!

aa tadakani jem
bhale tu mane satave
pan yad rakhaje,
hu to chomasana pahela
varasad ni jem j varasish !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.