Teen Patti Master Download
દરેક વ્યક્તિમાં તને શોધું છું

દરેક વ્યક્તિમાં
તને શોધું છું પણ ખબર નહીં,
કોઈ એવી મળી નથી ને
તારા જેવી મળશે પણ નહીં !!

darek vyaktima
tane shodhu chhu pan khabar nahi,
koi evi mali nathi ne
tara jevi malashe pan nahi !!

હું હોય ખુશ અને તું

હું હોય ખુશ
અને તું હોય ફાઈન,
તો પછી આપણે તો
રોજેરોજ વેલેન્ટાઇન !!
😘😘😘😘😘

hu hoy khush
ane tu hoy fine,
to pachhi aapane to
rojeroj valentine !!
😘😘😘😘😘

આપણે તો નાનીમોટી વાતો ચાલુ

આપણે તો નાનીમોટી
વાતો ચાલુ કરી હતી,
આવો ગાઢ પ્રેમ થઇ જશે
એની ક્યાં ખબર હતી !!

aapane to nanimoti
vato chalu kari hati,
aavo gadh prem thai jashe
eni kya khabar hati !!

બધા ભલે કહેતા હોય કે

બધા ભલે કહેતા હોય કે
શિયાળાની રાત લાંબી હોય છે,
પણ એનું સપનું આવે ત્યારે
આ રાત પણ ટૂંકી પડે છે !!

badha bhale kaheta hoy ke
shiyalani rat lambi hoy chhe,
pan enu sapanu aave tyare
aa rat pan tunki pade chhe !!

ચોકલેટ તો હું તને મોંઘામાં

ચોકલેટ તો હું તને
મોંઘામાં મોંઘી ખવડાવું,
પણ તું ભાવ ખાવામાંથી
ઉંચી આવે તો ને !!

chcolate to hu tane
monghama monghi khavadavu,
pan tu bhav khavamanthi
unchi aave to ne !!

એ જતા જતા આટલું બોલી

એ જતા જતા આટલું બોલી
કે હવે ક્યારેય નહિ આવું પરત,
મેં કહ્યું કે વિશ્વાસ છે મને મારા પ્રેમ
પર બોલ લાગી જાય શરત !!

e jata jata atalu boli
ke have kyarey nahi aavu parat,
me kahyu ke vishvas chhe mane mara prem
par bol lagi jay sharat !!

હું મારી હદમાં છું, અને

હું મારી હદમાં છું,
અને તું મારી બાહોમાં
બેહદ છે !!

hu mari had ma chhu,
ane tu mari bahoma
behad chhe !!

દુનિયામાં તું એક જ છે

દુનિયામાં
તું એક જ છે દિકા,
જે મારી આટલી ફિકર
કરે છે !!

duniyama
tu ek j chhe dika,
je mari atali fikar
kare chhe !!

તું એકલી શું પ્રેમ કરીશ,

તું એકલી
શું પ્રેમ કરીશ,
ચાલ અડધો અડધો
કરી લઈએ !!

tu ekali
shu prem karish,
chal adadho adadho
kari laie !!

જે છોકરીઓ જરાક પણ EGO

જે છોકરીઓ જરાક
પણ EGO રાખ્યા વગર,
સામેથી મેસેજ અને કોલ
કરે એ બેસ્ટ હોય છે !!

je chhokario jarak
pan ego rakhya vagar,
samethi message ane call
kare e best hoy chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.