

આ તડકાની જેમ ભલે તું
આ તડકાની જેમ
ભલે તું મને સતાવે
પણ યાદ રાખજે,
હું તો ચોમાસાના પહેલા
વરસાદની જેમ જ વરસીશ !!
aa tadakani jem
bhale tu mane satave
pan yad rakhaje,
hu to chomasana pahela
varasad ni jem j varasish !!
Romantic Shayari Gujarati
2 years ago