Teen Patti Master Download
તું તો મને તારો બનાવીને

તું તો મને
તારો બનાવીને રાખ,
બધાએ મને તારો સમજીને
છોડી દીધો છે !!

tu to mane
taro banavine rakh,
badhae mane taro samajine
chhodi didho chhe !!

એ વાત યાદ આવતા હસી

એ વાત યાદ
આવતા હસી પડાય છે,
એક દિવસ ગુલાબને
ગુલાબ આપ્યું હતું મેં !!

e vat yad
avata hasi paday chhe,
ek divas gulab ne
gulab aapyu hatu me !!

દીકુ ! તારા આ ગાલ પરના

દીકુ ! તારા આ ગાલ પરના
ખાડામાં સિમેન્ટ પુરાવી દેજે,
હું તો પડી ગયો છું તેમાં હવે
બીજો કોઈ ના પડવો જોઈએ !!

diku! tara aa gal par na
khadama ciment puravi deje,
hu to padi gayo chhu tema have
bijo koi na padavo joie !!

તું મારા માટે, ઉંઘથી પણ

તું મારા માટે,
ઉંઘથી પણ વધારે
#Important છો !!

tu mara mate,
ungh thi pan vadhare
#important chho !!

શું લખું હું એમના વિશે

શું લખું હું
એમના વિશે સાહેબ,
એમને જોઇને હું ખુદ જ
ભાન ભૂલી જાઉં છું !!

shu lakhu hu
emana vishe saheb,
emane joine hu khud j
bhan bhuli jau chhu !!

પહેલીવાર મારા સપનામાં કાલે તું

પહેલીવાર મારા
સપનામાં કાલે તું આવી,
હવે સમજ્યો મને આટલી
સરસ ઉંઘ કેમ આવી !!
😍😍😍😍😍😍

pahelivar mara
sapanama kale tu aavi,
have samajyo mane atali
saras ungh kem aavi !!
😍😍😍😍😍😍

આમ ન ભર તું રજા

આમ ન ભર
તું રજા વિના મને બાથમાં,
પછી હૈયું નથી રહેતું
મારા હાથમાં !!

aam na bhar
tu raja vina mane bath ma,
pachhi haiyu nathi rahetu
mara hath ma !!

ફરિયાદ આવી છે ધબકારાની, કે

ફરિયાદ
આવી છે ધબકારાની,
કે એવું બીજું કોણ છે જે
મારી સાથે ધબક્યા કરે છે !!

fariyad
aavi chhe dhabakarani,
ke evu biju kon chhe je
mari sathe dhabakya kare chhe !!

તારો હાથ કંઈ ખાલી દેખાવ

તારો હાથ કંઈ ખાલી
દેખાવ કરવા નથી પકડ્યો,
ગમે તેવી પરિસ્થિતિ હોય હું
તારો સાથ ક્યારેય નહીં છોડું !!

taro hath kai khali
dekhav karava nathi pakadyo,
game tevi paristhiti hoy hu
taro sath kyarey nahi chhodu !!

જયારે પણ હું તને બહુ

જયારે પણ હું તને
બહુ Miss કરું છું,
તારા ફોટા જોઇને
સ્માઈલ કરું છું !!

jayare pan hu tane
bahu miss karu chhu,
tara phota joine
smile karu chhu !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.