
હું સમય પર વિશ્વાસ નથી
હું સમય પર
વિશ્વાસ નથી કરતો,
ચાલ ને આજે જ
લગ્ન કરી લઈએ !!
hu samay par
vishvas nathi karato,
chal ne aaje j
lagn kari laie !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ Reply સમયસર આપી દે,
બસ Reply
સમયસર આપી દે,
હું સમજી જઈશ કે
તું મને બહુ પ્રેમ કરે છે !!
bas reply
samayasar aapi de,
hu samaji jaish ke
tu mane bahu prem kare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારો સાથ ભરપુર માણી લઉં
તારો સાથ
ભરપુર માણી લઉં છું,
તને ક્યાં ક્યાં તલ છે
એ પણ જાણી લઉં છું !!
taro sath
bharapur mani lau chhu,
tane kya kya tal chhe
e pan jani lau chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
ચિંતા તો થાય જ ને
ચિંતા તો
થાય જ ને દિકા,
તું ખાલી પ્રેમ નહીં
જાન છો મારી !!
chinta to
thay j ne dika,
tu khali prem nahi
jan chho mari !!
Romantic Shayari Gujarati
2 years ago
સપનામાં તો રોજ ચાલ્યા આવો
સપનામાં તો રોજ
ચાલ્યા આવો છો,
મારી WIFE બનીને
ક્યારે આવો છો !!
sapanama to roj
chalya aavo chho,
mari wife banine
kyare aavo chho !!
Romantic Shayari Gujarati
2 years ago
આજે રવિવારની રજા છે, એટલે
આજે રવિવારની રજા છે,
એટલે મારે Extra
Kiss જોઇશે !!
aaje ravivar ni raj chhe,
etale mare extra
kiss joishe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તો એવું ઈચ્છું છું,
હું તો એવું ઈચ્છું છું,
કે મારા દિવસની શરૂઆત અને
અંત તારી કિસથી થાય !!
hu to evu ichchhu chhu,
ke mara divas ni sharuat ane
ant tari kiss thi thay !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી Care કરવી એ, મારી
તારી Care કરવી એ,
મારી Duty નહીં મારો
Love છે !!
tari care karavi e,
mari duty nahi maro
love chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
છોડી દેજે એનો સાથ, જો
છોડી દેજે એનો સાથ,
જો જોઈતો હોય તારા
હાથમાં મારો હાથ !!
chhodi deje eno sath,
jo joito hoy tara
hath ma maro hath !!
Romantic Shayari Gujarati
2 years ago
ચાંદ તો કહી દઉં તને
ચાંદ તો કહી દઉં તને
એમાં કોઈ મોટી વાત નથી,
પણ બધા તને આખી રાત
જુએ એ મને મંજુર નથી !!
chand to kahi dau tane
ema koi moti vat nathi,
pan badha tane aakhi rat
jue e mane manjur nathi !!
Romantic Shayari Gujarati
2 years ago