
ભગવાન આપણને બંનેને, ક્યારેય અલગ
ભગવાન
આપણને બંનેને,
ક્યારેય અલગ ના કરે !!
bhagavan
aapan ne bannene,
kyarey alag na kare !!
Romantic Shayari Gujarati
2 years ago
એ Bye ની વાત જ
એ Bye ની વાત જ
કંઇક અલગ હોય છે,
જે બોલ્યા પછી પણ
Chat ચાલુ રહેતી હોય !!
e bye ni vat j
kaik alag hoy chhe,
je bolya pachhi pan
chat chalu raheti hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
ફક્ત તારો મેસેજ, મારી આ
ફક્ત તારો મેસેજ,
મારી આ મોર્નિંગ ને
ગુડ બનાવે છે !!
fakt taro message,
mari aa morning ne
good banave chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આખી દુનિયા ફરી લીધી મેં,
આખી દુનિયા ફરી લીધી મેં,
પણ તારા જેવી પાગલ
ક્યાય ના જોઈ !!
aakhi duniya fari lidhi me,
pan tara jevi pagal
kyay na joi !!
Romantic Shayari Gujarati
2 years ago
છોકરીઓ એ છોકરા સાથે આંખો
છોકરીઓ એ છોકરા સાથે
આંખો નથી મિલાવી શકતી,
જેને એ પ્રેમ કરતી હોય છે !!
chhokario e chhokara sathe
aankho nathi milavi shakati,
jene e prem karati hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બહુ બધો પ્રેમ મારો એને
બહુ બધો પ્રેમ મારો
એને બોઝ લાગતો હતો,
પણ દેવા મને હજુ એ પ્રેમ
પણ ઓછો લાગતો હતો !!
bahu badho prem maro
ene boz lagato hato,
pan deva mane haju e prem
pan ochho lagato hato !!
Romantic Shayari Gujarati
2 years ago
માત્ર પ્રેમ નહીં, જિંદગી છે
માત્ર પ્રેમ નહીં,
જિંદગી છે તું મારી !!
matr prem nahi,
jindagi chhe tu mari !!
Romantic Shayari Gujarati
2 years ago
હું અને ફક્ત તું છે,
હું અને ફક્ત તું છે,
પછી કશુંય નથી
તોય શું છે !!
hu ane fakt tu chhe,
pachhi kashuy nathi
toy shu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું કહેવાવાળા બહુ છે, તમે
તું કહેવાવાળા બહુ છે,
તમે કહેવાવાળી
તું એક જ છે !!
tu kahevavala bahu chhe,
tame kahevavali
tu ek j chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
સાચી લવ સ્ટોરી તો, દોસ્તી
સાચી લવ સ્ટોરી તો,
દોસ્તી પછી જ ચાલુ થાય !!
sachi love story to,
dosti pachhi j chalu thay !!
Romantic Shayari Gujarati
2 years ago