
એટલો પ્રેમ કરીશ હું તમને
એટલો પ્રેમ
કરીશ હું તમને કે
બીજા જનમમાં પણ તમે
મને જ માંગશો !!
etalo prem
karish hu tamane ke
bija janamama pan tame
mane j mangasho !!
Romantic Shayari Gujarati
2 years ago
કાશ હું તને મારું મન
કાશ હું તને
મારું મન થાય ત્યારે
HUG કરી શકું !!
kash hu tane
maru man thay tyare
hug kari shaku !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમ ના થાય તો કેસ
પ્રેમ ના થાય તો
કેસ કરી દે મારા પર,
મુદતે મુદતે મળીશું !!
prem na thay to
case kari de mara par,
mudate mudate malishun !!
Romantic Shayari Gujarati
2 years ago
મને પણ રીસાવું ગમે છે
મને પણ રીસાવું ગમે છે
પણ જરૂર છે કોઈ એવા વ્યક્તિની
જે રિસાઈ ગયા પછી મને મનાવવા આવે !!
mane pan risavu game chhe
pan jarur chhe koi eva vyaktini
je risai gaya pachhi mane manavava aave !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જો આવે તો તને
તું જો આવે
તો તને એક વાત કહું,
તારા હોઠો પર સુંદર હાસ્ય
થઈને બતાવું !!
tu jo aave
to tane ek vat kahu,
tara hotho par sundar hasya
thaine batavu !!
Romantic Shayari Gujarati
2 years ago
રાધાની લત તો કાનુડો પણ
રાધાની લત તો
કાનુડો પણ ના છોડી શક્યો
તો હું તને કેવી રીતે છોડી શકું !!
radhani lat to
kanudo pan na chhodi shakyo
to hu tane kevi rite chhodi shaku !!
Romantic Shayari Gujarati
2 years ago
તને જરાય ખબર નથી કે
તને જરાય ખબર નથી
કે તું મારા માટે કેટલી જરૂરી છે
અને મને જરાય ખયાલ નથી કે હું
તને આ કઈ રીતે સમજાવું !!
tane jaray khabar nathi
ke tu mara mate ketali jaruri chhe
ane mane jaray khayal nathi ke hu
tane aa kai rite samajavu !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી દરેક પ્રોબ્લેમનું એકમાત્ર સોલ્યુશન
મારી દરેક
પ્રોબ્લેમનું એકમાત્ર
સોલ્યુશન છે તું !!
mari darek
problem nu ekamatra
solution chhe tu !!
Romantic Shayari Gujarati
2 years ago
મારો પ્રેમ એકતરફી છે એનો
મારો પ્રેમ
એકતરફી છે એનો
મતલબ એમ નથી કે
એ ખોટો છે !!
maro prem
ekataraphi chhe eno
matalab em nathi ke
e khoto chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય,
પરિસ્થિતિ
ભલે ગમે તેવી હોય,
પણ તમારો સાથી જો સાચો
હશે તો હર હાલમાં તમારી
સાથે જ રહેશે !!
paristhiti
bhale game tevi hoy,
pan tamaro sathi jo sacho
hashe to har halama tamari
sathe j raheshe !!
Romantic Shayari Gujarati
2 years ago