![Teen Patti Master Download](https://quotesdiary.com/uploads/images/ads/teen-patti-master.webp)
![Romantic Shayari Gujarati](https://quotesdiary.com/uploads/images/quotes/gu/webp/romantic-shayari-gujarati-69461.webp)
તને જરાય ખબર નથી કે
તને જરાય ખબર નથી
કે તું મારા માટે કેટલી જરૂરી છે
અને મને જરાય ખયાલ નથી કે હું
તને આ કઈ રીતે સમજાવું !!
tane jaray khabar nathi
ke tu mara mate ketali jaruri chhe
ane mane jaray khayal nathi ke hu
tane aa kai rite samajavu !!
Romantic Shayari Gujarati
1 year ago