Teen Patti Master Download
મેસેજ ના કરો તો ચાલશે

મેસેજ ના કરો
તો ચાલશે પણ અમને
ભૂલી ના જતા !!

message na karo
to chalashe pan amane
bhuli na jata !!

કોલ કરવા માટે કોઈ કારણ

કોલ કરવા માટે
કોઈ કારણ નથી હોતું બસ
અમુક લોકો એવા હોય છે જેનો
અવાજ સાંભળીને જ શાંતિ થાય !!

call karava mate
koi karan nathi hotu bas
amuk loko eva hoy chhe jeno
avaj sambhaline j shanti thay !!

વાત જયારે પણ પ્રેમની આવશે,

વાત જયારે
પણ પ્રેમની આવશે,
મને તારી યાદ આવશે !!

vat jayare
pan premani aavashe,
mane tari yaad aavashe !!

થોડી નાદાન અને થોડી ભોળી

થોડી નાદાન
અને થોડી ભોળી છે,
શાંત હોય તો નદી જેવી
પણ ગુસ્સે થાય તો એ
જોગમાયા જેવી છે !!

thodi nadan
ane thodi bholi chhe,
shant hoy to nadi jevi
pan gusse thay to e
jogamaya jevi chhe !!

છોકરી માત્ર એને જ નહાવા

છોકરી માત્ર એને જ
નહાવા જાવ છું એમ કહે છે,
જેની સાથે ફલર્ટ કરવું હોય છે !!

chhokari matra ene j
nahav jav chhu em kahe chhe,
jeni sathe flirt karavu hoy chhe !!

જયારે પણ હું કોઈ મોંઘી

જયારે પણ હું
કોઈ મોંઘી ગિફ્ટ માંગુ,
તારો કિંમતી સમય લઈને
આવી જજે મારી પાસે !!

jayare pan hu
koi monghi gift mangu,
taro kimmati samay laine
aavi jaje mari pase !!

ખભા સુધી માંડ આવે છે

ખભા સુધી
માંડ આવે છે એ,
એટલી મોટી પણ નથી
મારી દુનિયા !!

khabha sudhi
mand aave chhe e,
etali moti pan nathi
mari duniya !!

મને તારી સ્માઈલ બહુ ગમે,

મને તારી
સ્માઈલ બહુ ગમે,
અને વધારે ગમે જયારે એનું
કારણ હું હોઉં !!

mane tari
smile bahu game,
ane vadhare game jayare enu
karan hu hou !!

તું હોય હું હોય અને

તું હોય હું હોય અને નદી
કિનારાની લાંબી Walking હોય,
બસ એથી વિશેષ બીજું શું હોય !!

tu hoy hu hoy ane nadi
kinarani lambi walking hoy,
bas ethi vishesh biju shun hoy !!

તમે હતા અને તમે છો

તમે હતા અને તમે છો
અને હંમેશા તમે જ રહેશો
મારી આ જિંદગીમાં !!

tame hata ane tame chho
ane hammesha tame j rahesho
mari jindagima !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.