
એક સુંદર પ્રાકૃતિક જગ્યા પર
એક સુંદર પ્રાકૃતિક
જગ્યા પર તારી સાથે કલાકો
વિતાવવાની ઈચ્છા છે !!
ek sundar prakrutik
jagya par tari sathe kalako
vitavavani ichchha chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
બહુ લકી હોય છે એ
બહુ લકી હોય છે
એ બોયફ્રેન્ડ જેની ગર્લફ્રેન્ડ
એને હસબન્ડ કહીને બોલાવે છે !!
bahu lucky hoy chhe
e boyfriend jeni girlfriend
ene husband kahine bolave chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
મારે બીજું કશું જ નથી
મારે બીજું કશું જ
નથી જોઈતું તમારી પાસેથી,
તમે બસ મારા છો અને
મારા જ રહેજો !!
mare biju kashun j
nathi joitu tamari pasethi,
tame bas mara chho ane
mara j rahejo !!
Romantic Shayari Gujarati
1 year ago
જયારે હક બનતો હોય એને
જયારે હક બનતો
હોય એને હેરાન કરવાનો,
ત્યારે એને સતાવવાની મજા
કંઈક અલગ જ હોય છે !!
jayare hak banato
hoy ene heran karavano,
tyare ene satavavani maja
kaik alag j hoy chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
જયારે પણ મારો મોબાઈલ વાઈબ્રેટ
જયારે પણ મારો
મોબાઈલ વાઈબ્રેટ થાય,
મને આશા હોય છે કે એ
મેસેજ તારો હોય !!
jayare pan maro
mobile vibrate thay,
mane aasha hoy chhe ke e
message taro hoy !!
Romantic Shayari Gujarati
1 year ago
બહુ બેચેન હોય છે નજર
બહુ બેચેન
હોય છે નજર મારી,
એક તને જોવા !!
bahu bechen
hoy chhe najar mari,
ek tane jova !!
Romantic Shayari Gujarati
1 year ago
દુનિયા ગમે તેવી હોય પણ
દુનિયા ગમે તેવી હોય
પણ તારા હોવાથી એ બેહદ
ખુબસુરત લાગે છે !!
duniya game tevi hoy
pan tara hovathi e behad
khubasurat lage chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
તારી એટલી આદત પડી ગઈ
તારી એટલી આદત
પડી ગઈ છે કે રાત્રે સુવા કરતા
વધારે તારી સાથે વાત કરવી
ગમે છે મને !!
tari etali aadat
padi gai chhe ke ratre suva karata
vadhare tari sathe vaat karavi
game chhe mane !!
Romantic Shayari Gujarati
1 year ago
દિલ એ આપણું સૌથી મોટું
દિલ એ આપણું
સૌથી મોટું હથિયાર છે,
જો એ ડરતું નથી તો આ દુનિયા
તમારાથી ચોક્કસ ડરશે !!
dil e apanu
sauthi motu hathiyar chhe,
jo e daratu nathi to aa duniya
tamarathi chokkas darashe !!
Romantic Shayari Gujarati
1 year ago
છોડી જવાના લાખ કારણો હોવા
છોડી જવાના
લાખ કારણો હોવા છતાં,
સાથે રહેવાનું એક કારણ શોધી
લેવું એ સાચો પ્રેમ છે !!
chhodi javana
lakh karano hova chhata,
sathe rahevanu ek karan shodhi
levu e sacho prem chhe !!
Romantic Shayari Gujarati
1 year ago