થોડી નાદાન અને થોડી ભોળી
થોડી નાદાન
અને થોડી ભોળી છે,
શાંત હોય તો નદી જેવી
પણ ગુસ્સે થાય તો એ
જોગમાયા જેવી છે !!
thodi nadan
ane thodi bholi chhe,
shant hoy to nadi jevi
pan gusse thay to e
jogamaya jevi chhe !!
Romantic Shayari Gujarati
1 year ago