
તું મારી આ જિંદગીની, સૌથી
તું મારી
આ જિંદગીની,
સૌથી મોટી ખુશી છો જાન !!
tu mari
aa jindagini,
sauthi moti khushi chho jan !!
Romantic Shayari Gujarati
2 years ago
GF ને KISS કરો તો
GF ને KISS કરો
તો એવી કરવાની,
કે એ હાથ ખેંચીને કહે
કે દિકા ONCE MORE !!
gf ne kiss karo
to evi karavani,
ke e hath khenchine kahe
ke dika once more !!
Romantic Shayari Gujarati
2 years ago
દુનિયાને છોડી નજરો ડૂબી છે
દુનિયાને છોડી
નજરો ડૂબી છે તારામાં,
એવી તે વળી કઈ ખૂબી
છે તારામાં !!
duniyane chhodi
najaro dubi chhe tarama,
evi te vali kai khubi
chhe tarama !!
Romantic Shayari Gujarati
2 years ago
લોકો પ્રેમમાં ગાંડા છે, અને
લોકો પ્રેમમાં ગાંડા છે,
અને હું તારામાં !!
loko prem ma ganda chhe,
ane hu tarama !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેક ગમતી વ્યક્તિ પાસે, છેતરાઈ
ક્યારેક
ગમતી વ્યક્તિ પાસે,
છેતરાઈ જવાની પણ
અલગ મજા છે !!
kyarek
gamati vyakti pase,
chhetarai javani pan
alag maja chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મને તારા ઉપવાસની નહીં સાથની
મને તારા ઉપવાસની નહીં
સાથની જરૂર છે,
તું સાથે હોઈશ તો હું સારો અને
સુખી જ રહીશ !!
mane tara upavasni nahi
sathni jarur chhe,
tu sathe hoish to hu saro ane
sukhi j rahish !!
Romantic Shayari Gujarati
2 years ago
નિભાવી લઈશું એકબીજાને તું હિંમત
નિભાવી લઈશું
એકબીજાને તું હિંમત તો કર,
આજે નહીં તો કાલે મનાવી
લઈશું બધાને !!
nibhavi laishu
ekabijane tu himmat to kar,
aaje nahi to kale manavi
laishu badhane !!
Romantic Shayari Gujarati
2 years ago
ઘરે કોઈ ના માને તો
ઘરે કોઈ
ના માને તો મનાવીશ,
પણ મારી પત્ની તો હું
તને જ બનાવીશ !!
ghare koi
na mane to manavish,
pan mari patni to hu
tane j banavish !!
Romantic Shayari Gujarati
2 years ago
આજે ફરી મને એટલા પ્રેમથી
આજે ફરી મને
એટલા પ્રેમથી બોલાવ ને,
કહી દે મળવાનું મન થાય છે
આવ ને !!
aaje fari mane
etala premthi bolav ne,
kahi de malavanu man thay chhe
aav ne !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલે એની નટખટ આંખોના
પ્રેમ એટલે એની
નટખટ આંખોના ઇશારા,
અને બેકાબુ મારા દિલના
ધબકારા !!
prem etale eni
natakhat aankhona ishara,
ane bekabu mara dilna
dhabakara !!
Romantic Shayari Gujarati
2 years ago