
તમે ખાલી વાત કરવાનું જ
તમે ખાલી
વાત કરવાનું જ રાખો,
પ્રેમ તો તમારું દિલ કરી
લેશે મારી સાથે !!
tame khali
vat karavanu j rakho,
prem to tamaru dil kari
leshe mari sathe !!
Romantic Shayari Gujarati
2 years ago
દિલ મારું ક્યાંક ખોવાઈ ગયું
દિલ મારું
ક્યાંક ખોવાઈ ગયું છે,
જો તો તારી પાસે તો
નથી ને !!
dil maru
kyank khovai gayu chhe,
jo to tari pase to
nathi ne !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી જિંદગીની શરૂઆત ભલે તારી
મારી જિંદગીની શરૂઆત
ભલે તારી સાથે નથી થઇ,
પણ હું ઈચ્છું છું કે જિંદગીનો
અંત તારી સાથે થાય !!
mari jindagini sharuat
bhale tari sathe nathi thai,
pan hu ichchhu chhu ke jindagino
ant tari sathe thay !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા દિલમાં મને ઉંમર કેદ
તારા દિલમાં
મને ઉંમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ તોય
જામીન ન મળે !!
tara dilma
mane ummar ked male,
bhale thake badha vakil toy
jamin na male !!
Romantic Shayari Gujarati
2 years ago
ખબર નહિ ભવિષ્યમાં મારું શું
ખબર નહિ
ભવિષ્યમાં મારું શું થશે,
પણ તને ભૂલી નહિ શકાય
એ પાકું છે !!
khabar nahi
bhavishyma maru shu thashe,
pan tane bhuli nahi shakay
e paku chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તમારા માટે કંઈ પણ
હું તમારા માટે
કંઈ પણ કરી જઈશ,
બસ તમે Loyal રહેજો
મારા માટે !!
hu tamara mate
kai pan kari jaish,
bas tame loyal rahejo
mara mate !!
Romantic Shayari Gujarati
2 years ago
મારું દિલ એટલી મારી પણ
મારું દિલ એટલી
મારી પણ ચિંતા નથી કરતુ,
જેટલી એ તારી ચિંતા કરવા
લાગ્યું છે આજકાલ !!
maru dil etali
mari pan chinta nathi karatu,
jetali e tari chinta karava
lagyu chhe aajakal !!
Romantic Shayari Gujarati
2 years ago
સાચો પ્રેમ લગ્ન પછી ઓછો
સાચો પ્રેમ
લગ્ન પછી ઓછો નહીં,
ઘણો બધો વધી જાય
હો દિકા !!
sacho prem
lagn pachhi ochho nahi,
ghano badho vadhi jay
ho dika !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમમાં થોડો રોમાન્સ હોવો જોઈએ,
પ્રેમમાં થોડો
રોમાન્સ હોવો જોઈએ,
બાકી તો ચામાં ખાંડ
ના હોય એવું લાગે !!
prem ma thodo
romance hovo joie,
baki to chama khand
na hoy evu lage !!
Romantic Shayari Gujarati
2 years ago
હજારો લોકોની ભીડમાં પણ, તારા
હજારો લોકોની ભીડમાં પણ,
તારા સિવાય કોઈ સામે જોવાનું મન
નાં થાય એ જ મારો પ્રેમ !!
hajaro lokoni bhidma pan,
tara sivay koi same jovanu man
na thay e j maro prem !!
Romantic Shayari Gujarati
2 years ago