
એ દિવસે મારો પ્રેમ વધી
એ દિવસે મારો
પ્રેમ વધી ગયો સાહેબ,
જયારે મને ખબર પડી એ
પણ મારી દીવાની છે !!
e divase maro
prem vadhi gayo saheb,
jayare mane khabar padi e
pan mari divani chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું તો નજર કરીને પણ
તું તો નજર કરીને
પણ નજર અંદાજ કરે છે,
આ તું પ્રેમ કરે છે કે પછી
મજાક કરે છે !!
😘😘😘😘😘😘😘
tu to najar karine
pan najar andaj kare chhe,
tu prem kare chhe ke pachhi
majak kare chhe !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
તારા હ્રદય પર બરફની પરત
તારા હ્રદય પર
બરફની પરત તો નહી ?
હું સ્પર્શ કરવા જાઊ ને
ફિસલી જવાય !!
tara raaday par
barafni parat to nahi?
hu sparsh karava jau ne
fisali javay !!
Romantic Shayari Gujarati
2 years ago
મમ્મી કહે છે તારું દિલ
મમ્મી કહે છે
તારું દિલ ભણવામાં લગાડને,
એમને ક્યાં ખબર છે કે મારું દિલ
તો તું ચોરી ગઈ છો !!
mummy kahe chhe
taru dil bhanavama lagadne,
emane kya khabar chhe ke maru dil
to tu chori gai chho !!
Romantic Shayari Gujarati
2 years ago
દીકુ તારા માટે તો, મારી
દીકુ તારા માટે તો,
મારી જાન પણ હાજર છે !!
diku tara mate to,
mari jan pan hajar chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તારું નામ હાથમાં લેતો
હું તારું નામ
હાથમાં લેતો જઈશ,
ખાલી હાથે ગયો એ
સિકંદર હતો !!
hu taru nam
hathma leto jaish,
khali hathe gayo e
sikandar hato !!
Romantic Shayari Gujarati
2 years ago
નજર બંનેની ચાંદ પર જ
નજર બંનેની
ચાંદ પર જ હતી,
એની ઉપર આકાશમાં
અને મારી એના પર !!
najar banneni
chand par j hati,
eni upar aakashma
ane mari ena par !!
Romantic Shayari Gujarati
2 years ago
બહુ બધી વાતો કરવી છે
બહુ બધી વાતો
કરવી છે તારી સાથે,
તું આવજે એક પૂરી
જિંદગી લઈને !!
bahu badhi vato
karavi chhe tari sathe,
tu aavaje ek puri
jindagi laine !!
Romantic Shayari Gujarati
2 years ago
મને તું TimePass માટે નહીં,
મને તું TimePass માટે નહીં,
LifeTime માટે જોઈએ છે !!
mane tu timepass mate nahi,
lifetime mate joie chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મને રડતા જોઈ પોતે રડવા
મને રડતા
જોઈ પોતે રડવા લાગે,
એ હમસફર જોઈએ છે મારે !!
mane radata
joi pote radava lage,
e hamasafar joie chhe mare !!
Romantic Shayari Gujarati
2 years ago