
નજર અમસ્તી જ તને નથી
નજર અમસ્તી જ
તને નથી શોધતી,
એને પણ સુકુનની
શોધ છે !!
najar amasti j
tane nathi shodhati,
ene pan sukun ni
shodh chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
શિયાળાના આ ઠંડા ઠંડા દિવસોમાં,
શિયાળાના આ
ઠંડા ઠંડા દિવસોમાં,
તારું ગરમ ગરમ હગ
જોઈએ છે મારે !!
shiyalana aa
thanda thanda divasoma,
taru garam garam hug
joie chhe mare !!
Romantic Shayari Gujarati
2 years ago
દરેક છોકરીનું સપનું હોય છે,
દરેક છોકરીનું સપનું હોય છે,
કે એના લગ્ન એના ગમતા
છોકરા સાથે થાય !!
darek chhokarinu sapanu hoy chhe,
ke ena lagn ena gamata
chhokara sathe thay !!
Romantic Shayari Gujarati
2 years ago
Dairy Milk તો ખાલી નામની
Dairy Milk તો
ખાલી નામની છે,
તારા હોઠ જેવું મીઠું
બીજું કંઈ નથી !!
dairy milk to
khali namni chhe,
tara hoth jevu mithu
biju kai nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
તું હંમેશા ખુશ રહે, અને
તું હંમેશા ખુશ રહે,
અને તારી ખુશીનું
કારણ હું હોવ !!
tu hammesha khush rahe,
ane tari khushinu
karan hu hov !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ તું આમ રિસાયા
ઓયે પાગલ
તું આમ રિસાયા ના કર,
મારી બકબક સાંભળવા
વાળી તું એક જ છે !!
oye pagal
tu aam risaya na kar,
mari bakabak sambhalava
vali tu ek j chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા સિવાય કોઈને બે મિનીટ
તારા સિવાય
કોઈને બે મિનીટ ના આપું,
દિલ તો બહુ દૂરની વાત છે !!
tara sivay
koine be minute na aapu,
dil to bahu durni vat chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ વ્યક્તિ તમારી સાથે દરેક
કોઈ વ્યક્તિ તમારી સાથે
દરેક વાત ત્યારે જ SHARE કરશે,
જયારે તમે એમના માટે ખાસ હોવ !!
koi vyakti tamari sathe
darek vat tyare j share karashe,
jayare tame emana mate khas hov !!
Romantic Shayari Gujarati
2 years ago
Perfect Hug હોય તો, ઊંઘ
Perfect Hug હોય તો,
ઊંઘ પણ Perfect આવે છે !!
perfect hug hoy to,
ungh pan perfect aave chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું લખતો રહ્યો ને એ
હું લખતો રહ્યો
ને એ વાંચતા રહ્યા,
બસ અમે આમ એકબીજાને
મળતા રહ્યા !!
hu lakhato rahyo
ne e vanchata rahya,
bas ame aam ekabijane
malata rahya !!
Romantic Shayari Gujarati
2 years ago